Shock: પ્રત્યુશા હતી પ્રેગ્નન્ટ, સામે આવી કેટલીક ભયાનક સચ્ચાઈ

ટીવી અભિનેત્રી પ્રત્યુશા બેનર્જીના આત્મહત્યા કેસમાં ડોકટરો ધ્વારા એક નવો ખુલાસો કરવામાં આવ્યો છે. ડોકટરોએ કન્ફોર્મ કર્યું છે કે પ્રત્યુશા બેનર્જી પ્રેગ્નન્ટ હતી આ મામલો દિવસે ને દિવસે વધુ અટપટો બનતો જઈ રહ્યો છે.

પોલીસે તો પ્રત્યુશા બેનર્જીના કેસને આત્મહત્યા માની રહ્યા છે. પરંતુ પ્રત્યુશા બેનર્જીના મિત્રો નું માન્યે તો તેને આત્મહત્યા માટે ઉશ્કેરવામાં આવી છે. ડોકટરો ધ્વારા વધુ એક ખુલાસો કરવામાં આવ્યો છે કે પ્રત્યુશા બેનર્જી એ આત્મહત્યાના એક દિવસ પહેલા જ ગર્ભપાત કરાવ્યો હતો.

ડોકટરોના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તે એક મહિનાથી પ્રેગ્નન્ટ હતી. પરંતુ તે બાળકનો પિતા કોણ છે તે સાબિત કરવું ડોકટરો માટે ખુબ જ મુશ્કિલ થઇ રહ્યું છે. પ્રત્યુશા બેનર્જી ના બોયફેન્ડ રાહુલ રાજ પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે પરંતુ રાહુલ વારંવાર પોતાને નિર્દોષ બતાવી રહ્યા છે.

તો જાણો પ્રત્યુશા બેનર્જીના આત્મહત્યા કેસમાં બહાર આવેલી કેટલીક ભયાનક સચ્ચાઈ...

પ્રત્યુશા હતી પ્રેગ્નન્ટ

પ્રત્યુશા હતી પ્રેગ્નન્ટ

રિપોર્ટથી સાબિત થઇ ગયું છે કે પ્રત્યુશા બેનર્જી પ્રેગ્નન્ટ હતી. મુંબઈના જેજે હોસ્પીટલે આ વાત કન્ફોર્મ કરી છે.

કરાવ્યો હતો ગર્ભપાત

કરાવ્યો હતો ગર્ભપાત

પ્રત્યુશા બેનર્જી એક મહિનાથી પ્રેગ્નન્ટ હતી અને આત્મહત્યાના એક દિવસ પહેલા જ તેને ગર્ભપાત કરાવ્યો હતો.

રાહુલ રાજ સિંહ

રાહુલ રાજ સિંહ

પ્રત્યુશા બેનર્જી તેના બોયફ્રેન્ડ રાહુલ રાજ સિંહ સાથે એક જ ફ્લેટમાં રહેતી હતી. જ્યાં પ્રત્યુશાની લાશ પંખાથી લટકેલી મળી હતી.

શું છે સચ્ચાઈ

શું છે સચ્ચાઈ

પ્રત્યુશાની માં નો આરોપ છે કે રાહુલના કારણે જ પ્રત્યુશાએ આત્મહત્યા કરી છે. પ્રત્યુશાના મિત્રો એ પણ રાહુલ પર પ્રત્યુશાને મારવા અને પીટવાનો આરોપ લગાવ્યો છે.

પ્રત્યુશા પહેલા પણ 7 છોકરીઓને આપ્યો દગો

પ્રત્યુશા પહેલા પણ 7 છોકરીઓને આપ્યો દગો

એક રિપોર્ટનું માન્યે તો રાહુલ પ્રત્યુશા પહેલા પણ 7 છોકરીઓને દગો આપી ચુક્યો છે. જેમાંથી 2 છોકરીઓ તો આ કેસમાં ખુલીને સામે પણ આવી છે.

એ જ દિવસે થઇ હતી લડાઈ

એ જ દિવસે થઇ હતી લડાઈ

જે દિવસે પ્રત્યુશાએ આત્મહત્યા કરી તે દિવસે પ્રત્યુશા અને રાહુલ વચ્ચે લડાઈ પણ થઇ હતી અને બંને એ ખુબ દારુ પણ પીધો હતો.

લીના ડીયાસનું નિવેદન

લીના ડીયાસનું નિવેદન

લીના ડીયાસએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે રાહુલ ડિવોર્સી છે. રાહુલ અને તેની ગર્લફ્રેન્ડ સલોની શર્મા બંને પ્રત્યુશાને ટોર્ચર કરતા હતા.

પ્રત્યુશાના પૈસા

પ્રત્યુશાના પૈસા

પ્રત્યુશાએ છેલ્લા 10 વર્ષમાં રાહુલ રાજ ના ખાતામાં 35 લાખ રૂપિયા નાખ્યા હતા.

ડીપ્રેશન છે કારણ

ડીપ્રેશન છે કારણ

જાંચમાં સામે આવ્યું છે કે પ્રત્યુશાના પરિવાર અને બોય ફ્રેન્ડ રાહુલ પૈસાને લઈને તેના પર દબાવ બનાવી રહ્યા હતા. જેના કારણે તે ઘણી જ ડીપ્રેશનમાં હતી.

પ્રત્યુશા હતી પ્રેગ્નન્ટ

પ્રત્યુશા હતી પ્રેગ્નન્ટ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X