પુલવામા હુમલોઃ જે બસ પર હુમલો થયો તેમાં 42 જવાન હતા સવાર, અહીં વાંચો આખું લિસ્ટ
પુલવામા હુમલોઃ જે બસ પર હુમલો થયો તેમાં 42 જવાન હતા સવાર
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના અવંતીપુરામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ સીઆરપીએફના જવાનોને નિશાન બનાવ્યા અને જવાનોની બસ પર થયેલ ફિદાયીન હુમલામાં 42 જવાનો શહીદ થઈ ગયા. આ આતંકી હુમલામાં જે કારનો ઉપયોગ કરી આતંકીએ સીઆરપીએફની બસને ટક્કર મારી તે કારમાં 200 કિલો વિસ્ફોટક ભરેલ હતો. આ વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો કે 5 કિલોમીટર સુધી અવાજ સંભળાયો હતો.

આતંકવાદીઓએ આ હુમલો ત્યારે કર્યો જ્યારે સીઆરપએફ જવાનોનો કાફલો શ્રીનગરથી પુલવામા જઈ રહ્યા હતા. જવાનોના કાફલા પર ધમાકો કર્યા બાદ આતંકીઓએ ફાયરિંગ કર્યું. સીઆરપીએફના જે કાફલા પર હુમલો થયો તેમાં 2500 જેટલા સુરક્ષાકર્મી સામેલ હતા. હુમલાને કેન્દ્રમાં રહેલ બસ 76મી બટાલિયનની હતી અને તેમાં 42 જવાનો સામેલ હતા.
આ બસમાં સવાર જવાનોના નામઃ
1. જયમાલ સિંહ- 76 બટાલિયન
2. નસીર અહમદ- 76 બટાલિયન
3. સુખવિંદર સિંહ- 76 બટાલિયન
4. રોહિતાશ લાંબા- 76 બટાલિયન
5. તિકલ રાજ- 76 બટાલિયન
6. ભાગીરથ સિંહ- 45 બટાલિયન
7. વિરેન્દ્ર સિંહ- 45 બટાલિયન
8. અવધેષ કુમાર યાદવ- 45 બટાલિયન
9. નિતિન સિંહ રાઠોડ- 3 બટાલિયન
10. રતન કુમાર ઠાકુર- 45 બટાલિયન
11. સુરેન્દ્ર યાદવ- 45 બટાલિયન
12. સંજય કુમાર સિંહ- 176 બટાલિયન
13. રામવકીલ- 176 બટાલિયન
14. ધરમચંદ્રા- 176 બટાલિયન
15. બેલકર ઢાકા- 176 બટાલિયન
16. શ્યામ બાબૂ- 115 બટાલિયન
17. અજીત કુમાર આઝાદ- 115 બટાલિયન
18. પ્રદીપ સિંહ- 115 બટાલિયન
19. સંજય રાજપુત- 115 બટાલિયન
20. કૌશલ કુમાર રાવત- 115 બટાલિયન
21. જીત રામ- 92 બટાલિયન
22. અમીત કુમાર- 92 બટાલિયન
23. વિજય કુમાર મૌર્ય- 92 બટાલિયન
24. કુલવિંદર સિંહ- 92 બટાલિયન
25. વિજય સોરંગ- 82 બટાલિયન
26. વસંત કુમાર વીવી- 82 બટાલિયન
27. ગુરુ એચ- 82 બટાલિયન
28. સુભમ અનિરંગ જી- 82 બટાલિયન
29. અમર કુમાર- 75 બટાલિયન
30. અજય કુમાર- 75 બટાલિયન
31. અજય કુમાર- 75 બટાલિયન
32. રમેશ યાદવ- 61 બટાલિયન
33. પરશાના કુમાર સાહૂ- 61 બટાલિયન
34. હેમ રાજ મીના- 61 બટાલિયન
35. બબલા શંત્રા- 35 બટાલિયન
36. અશ્વની કુમાર કોચી- 35 બટાલિયન
37. પ્રદીપ કુમાર- 21 બટાલિયન
38. સુધીર કુમાર બંશલ- 21 બટાલિયન
39. રવિંદ સિંહ- 98 બટાલિયન
40. એમ બાશુમાતારે- 98 બટાલિયન
41. મહેશ કુમાર- 118 બટાલિયન
42. એલએલ ગુલજાર- 118 બટાલિયન
List of jawans who were travelling in #CRPF bus which was attacked in #Pulwama pic.twitter.com/vORGo2ledD
— Ankur Sharma (@AnkurSharma__) February 14, 2019
આ પણ વાંચો- પુલવામા અટેકઃ CRPFના કાફલામાં 1000ની જગ્યાએ 2500 જવાન કેમ હતા?












Click it and Unblock the Notifications
