પંજાબઃ શહીદ જવાન સુખપાલ સિંહના ઘરે પહોંચ્યા સીએમ ભગવંત માન, દુઃખ વ્યક્ત કરી આર્થિક મદદ માટે આપ્યો ચેક
Punjab News: પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન ગુરુવારે શહીદ જવાન જસપાલ સિંહના ઘરે પહોંચ્યા હતા. પરિવારના સભ્યો સાથે દુઃખમાં સામેલ થયા. આ સમય દરમિયાન, તેમણે પરિવારને આર્થિક મદદ કરી અને ચેક પણ આપ્યો.
સીએમ ભગવંત માને અધિકારીઓને ભવિષ્યમાં શહીદના પરિવારને શક્ય તમામ મદદ કરવા જણાવ્યું છે. જેથી તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે. કોઈપણ પ્રકારની સમસ્યાનુ સમાધાન પણ મળી શકે.

તમને જણાવી દઈએ કે સીએમ માન હાલમાં જ શહીદ થયેલા દીડબાના બઘરૌલ ગામના રહેવાસી જસપાલ સિંહના ઘરે પહોંચ્યા હતા. તેઓ શહીદ સૈનિકના પરિવારજનોને મળ્યા હતા. તેમની સાથે પોતાનુ દુ:ખ વહેંચ્યું. તેમને આર્થિક મદદ તરીકે ચેક આપ્યા.
ਦਿੜ੍ਹਬਾ ਦੇ ਬਘਰੌਲ ਪਿੰਡ ਦੇ ਰਹਿਣ ਵਾਲੇ ਫੌਜੀ ਜਵਾਨ ਜਸਪਾਲ ਸਿੰਘ ਜੀ..ਜੋ ਪਿਛਲੇ ਦਿਨੀਂ ਸ਼ਹੀਦ ਹੋ ਗਏ ਸਨ, ਅੱਜ ਸ਼ਹੀਦ ਜਵਾਨ ਦੇ ਘਰ ਪਹੁੰਚ ਘਰ ਵਾਲਿਆਂ ਨਾਲ ਦੁੱਖ ਵੰਡਾਇਆ…ਜਵਾਨ ਨੂੰ ਸ਼ਰਧਾਂਜਲੀ ਭੇਂਟ ਕੀਤੀ…ਸਰਕਾਰ ਵੱਲੋਂ ਵਾਅਦੇ ਅਨੁਸਾਰ 1 ਕਰੋੜ ਰੁਪਏ ਦੀ ਸਹਾਇਤਾ ਰਾਸ਼ੀ ਦਾ ਚੈੱਕ ਪਰਿਵਾਰ ਨੂੰ ਭੇਂਟ ਕੀਤਾ…
— Bhagwant Mann (@BhagwantMann) January 11, 2024
ਭਵਿੱਖ ‘ਚ ਵੀ ਹਰ ਸੰਭਵ… pic.twitter.com/6CKG8HgHRX












Click it and Unblock the Notifications
