For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ ચૂંટણી: સોનુ સુદની બહેન અને કોંગ્રેસ ઉમેદવાર માલવિકા સુદના શું છે હાલ, જાણો

પંજાબ વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામો ગુરુવાર સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે. બપોરે 12 વાગ્યા સુધીના ટ્રેન્ડ પ્રમાણે અહીં આમ આદમી પાર્ટી (AAP)ની જીત થતી જોવા મળી રહી છે. પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP) 117માંથી 90 સીટો પર આગળ ચ

|
Google Oneindia Gujarati News

પંજાબ વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામો ગુરુવાર સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે. બપોરે 12 વાગ્યા સુધીના ટ્રેન્ડ પ્રમાણે અહીં આમ આદમી પાર્ટી (AAP)ની જીત થતી જોવા મળી રહી છે. પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP) 117માંથી 90 સીટો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ 18 અને ભાજપ 2 સીટો પર છે. પરંતુ આ બધા વચ્ચે પંજાબની મોગા વિધાનસભા સીટ ચર્ચામાં છે કારણ કે આ સીટ પરથી બોલિવૂડ એક્ટર સોનુ સૂદની બહેન અને કોંગ્રેસના ઉમેદવાર માલવિકા સૂદ મેદાનમાં છે. ચૂંટણી પંચના અહેવાલ મુજબ (સમય બપોરે 12.20 વાગ્યે), માલવિકા સૂદ આ સીટ પર AAPના ઉમેદવાર ડો. અમનદીપ કૌર અરોરાથી મોટા મતોથી પાછળ છે.

Malvika Sood

મોગા સીટનું પરિણામઃ જાણો કોને કેટલા વોટ મળ્યા?

  • કોંગ્રેસના ઉમેદવાર માલવિકા સૂદ - 15779 મત (સમય 12.20PM)
  • આમ આદમી પાર્ટી (AAP) ઉમેદવાર ડૉ. અમનદીપ કૌર અરોરા - 28869 મત (સમય 12.20PM)
  • ભાજપના ઉમેદવાર ધારાસભ્ય હરજોત કમલ (વર્તમાન ધારાસભ્ય) - 3203 મત (સમય 12.20PM)
  • શિરોમણી અકાલી દળના ઉમેદવાર બરજિન્દર સિંહ બ્રાર - 14116 મત (સમય 12.20PM)

English summary
Punjab elections: Sonu Sood's sister and Congress candidate Malvika Sood's Get How many Votes?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X