સત્સંગના નામ પર રાધે માં કરતા હતા ગંદા કામ!, પૂર્વ ભક્તનો ખુલાસો

પોતાને દુર્ગાનું સ્વરૂપ કહેનાર રાધે માં પર નીતનવા આરોપો અનો નીત નવા ખુલાસાઓ રોજ રોજ બહાર આવી રહ્યા છે. ત્યારે રાધેમાં પૂર્વભક્ત અને જાણીતા ફેશન ડિઝાઇનરે રાધે માં પણ જે સંગીન આરોપ મુક્યો છે તે બાદ રાધે માંની મુશ્કેલીઓ વધી જશે તે વાત તો પાક્કી થઇ ગઇ છે.

રાધેમાંના એક પૂર્વ ભક્ત તેમના સત્સંગ પર હાલમાં સવાલ ઊભો કર્યો છે. રાધે માંના ભક્તનો આરોપ છે કે રાધે માં સત્સંગની આડમાં કંઇક બીજું જ ચલાવી રહી છે. જેને સત્સંગ નહીં સેક્સ પાર્ટી કહેવાય.

આ આરોપ રાધેમાંના પૂર્વ ભક્ત ડિઝાઇન કપિલ અરોડા લગાવ્યો છે. જે બોલીવૂડની જાણીતી અભિનેત્રી કંગનાના ડિઝાઇનર રહેલા છે. ત્યારે કપિલે આ અંગે શું શું ખલાસા આપ્યા તે અને અત્યાર સુધીમાં કેવા કેવા વિવાદોમાં રાધે માં ફસાઇ ચૂક્યા છે તે વિષે જાણો આ ફોટોસ્લાઇડરમાં...

ડર્ટી પાર્ટી

ડર્ટી પાર્ટી

કપિલે આરોપ લગાવ્યો છે કે રાધે માં સત્સંગના નામ પર ડર્ટી પાર્ટી કરે છે.

યૌન શોષણ

યૌન શોષણ

એટલું જ નહીં કપિલનું કહેવું છે કે રાધે માંએ તેમના એક નજીકના વ્યક્તિનું યૌન શોષણ પણ કર્યું હતું.

ડોલી બિન્દ્રા

ડોલી બિન્દ્રા

તો બીજી તરફ રાધે માંની અન્ય એક ભક્ત ડોલી બિન્દ્રા પણ તેમની પર યૌન શોષણ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપ લગાવ્યો છે.

ડેડી કનેક્શન

ડેડી કનેક્શન

કાંદિવલી પોલિસ પૂછપરછ વખતે રાધે માંનું ડેડી કનેક્શન બહાર આવ્યું હતું. જેમાં રાધે માં જણાવ્યું હતું કે વારંવાર જે ડેડીનું નામ ગુપ્તા પરિવારની વહુ દ્વારા લેવામાં આવી રહ્યું છે તે અન્ય કોઇ નહીં પણ રાધે માં પતિ છે.

ડેડી કનેક્શન

ડેડી કનેક્શન

રાધે માંની વેબસાઇટ પર લખવામાં આવ્યું હતું કે રાધે માંના પતિ વિદેશ કમાણી કરવા માટે ગયા છે. જે બાદ તેમના જીવનમાં વૈરાગ્ય આવ્યું પણ હાલની પૂછપરછમાં ખબર પડી કે રાધે માં પતિ તેને મળવા આવતા જતા રહે છે.

ચિકન કોન્ટ્રોવર્સી

ચિકન કોન્ટ્રોવર્સી

રાધે માંના જૂના ફોટોમાં તેમને ચિકન ખાતા બતાવવામાં આવ્યા છે. તેમના એક ભક્ત દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે કેવી રીતે સાધ્વી થઇને માંસાહાર ખાઇ શકે.

અફેર

અફેર

રાધે માં પર મુંબઇના એક ફિલ્મ પ્રોડ્યૂસરે તેમની સાથે યુવાનીમાં અફેર હોવાની વાત કહી હતી. જે સમયે રાધે માં એક સાધ્વી હતી અને યુવાનની ઉંમરમાં ધણા મોટા પણ હતા.

દહેજ ઉત્પીડન

દહેજ ઉત્પીડન

રાધે માં જ્યાં રહે છે તેવા ગુપ્તા પરિવારની વહુએ રાધેમાં સમેત અન્ય 7 લોકો પર દહેજ ઉત્પીડનનો કેસ દાખલ કર્યો છે. જે બાદ રાધેમાંના કાંદિવલિ પોલિસ સ્ટેશનના ચક્કર વધી ગયા છે.

કાર કંટ્રોવર્સી

કાર કંટ્રોવર્સી

જે ગાડીમાં રાધે માં સફર કરે છે તે પણ તેમની નથી તેની પર પણ એક મોટો વિવાદ ચાલી રહ્યો છે કે આવી ભવ્ય કારો તેમની પાસે આવી ક્યાંથી.

મીની સ્કર્ટ

મીની સ્કર્ટ

રાહુલ મહાજનને જ્યારે ટ્વીટર પર રાધે માંની લાલ મીની સ્કર્ટમાં પોઝ પાડેલી તસ્વીરો વાયરલ કરી હતી ત્યારે સોશ્યલ મીડિયા પર બધા તે જ પૂછતા હતા કે આ કેવી સાધ્વી?

આત્મહત્યા

આત્મહત્યા

કચ્છના એક પરિવારને આત્મહત્યા માટે પ્રેરિત કરવા પાછળ પણ રાધે માં પણ આરોપ લગાવવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X