રાહુલ નહી પરંતુ માં-બાપ થી દુખી હતી પ્રત્યુશા, કારણ?
ટીવી અભિનેત્રી પ્રત્યુશા બેનર્જી ની મૌતને લઈને એક પછી એક ખુલાસા થઇ રહ્યા છે. પ્રત્યુશા બેનર્જીના મિત્રો નું કેહવું છે કે તે આત્મહત્યા ના કરી શકે તેની હત્યા કરવામાં આવી છે. ટીવી અભિનેત્રી પ્રત્યુશા બેનર્જી ની મૌતનું રહસ્ય વધારે ને વધારે અટપટું બનતું જઈ રહ્યું છે. અચરજ ની વાત તો એ છે કે પ્રત્યુશા બેનર્જી ની મૌત પર તેના ઘરના લોકો ચુપ છે અને મિત્રો એ આગળ આવીને હલ્લો કરી દીધો છે.
પ્રત્યુશા બેનર્જી ના મિત્રોનું માન્યે તો પ્રત્યુશાની મૌત પાછળ તેના લિવ ઇન પાર્ટનર રાહુલ રાજ સિંહ ને જવાબદાર માનવામાં આવે છે. પરંતુ પોલીસે પુછતાછ દરમિયાન રાહુલ રાજ સિંહ ને ક્લીન ચીટ આપી છે. આ બધાની વચ્ચે રાહુલના પિતા હર્ષવર્ધન સિંહે પ્રત્યુશા બેનર્જી ના પરિવાર વિશે ચોકાવનારો ખુલાસો મિડિયા સામે કર્યો છે.
તો જાણો શું કહ્યું હર્ષવર્ધન સિંહે મિડિયા સામે અને કેટલાક એવા ચોકાવનારા ખુલાસા પ્રત્યુશા બેનર્જી ની મૌતને લઈને....

પ્રત્યુશા બેનર્જી
મિડ ડે મેલ મુજબ હર્ષવર્ધન સિંહે મિડિયા સામે કહ્યું કે પ્રત્યુશા બેનર્જી અને તેમનો દીકરો રાહુલ લિવ ઇન માં હતા તે વાત તેઓ જાણતા હતા.

પ્રત્યુશા બેનર્જી
જાન્યુઆરીમાં પ્રત્યુશા બેનર્જી તેમના ઘર રાંચી આવી હતી અને તેને રાહુલ સાથે લગ્ન કરવાની ઈચ્છા પણ બતાવી હતી.

પ્રત્યુશા બેનર્જી
હર્ષવર્ધન સિંહે કહ્યું કે તેમને જાણીને નવાઈ લાગી કે છોકરી જાતે તેના લગ્નની વાત કરવા આવી હતી એટલે તેમને કહ્યું કે પહેલા તેઓ તેમના માતા પિતા ને લઈને લગ્નની વાત કરવા માટે આવે.

પ્રત્યુશા બેનર્જી
આ વાતના જવાબમાં પ્રત્યુશા એ કહ્યું કે તેના અને તેના પરિવારના સંબધ સારા નથી તેના પરિવારે તેની સાથે બધા જ સંબધ તોડી નાખ્યા જયારે તેને તેમની પાસે તેના લગ્નના પૈસા માંગ્યા.

પ્રત્યુશા બેનર્જી
એટલું જ નહી પરંતુ પ્રત્યુશા એ કહ્યું કે તેના લગ્નની વાત કરવા માટે તેના કાકા આવી શકે છે.

પ્રત્યુશા બેનર્જી
હર્ષવર્ધન સિંહે કહ્યું કે જયારે તેમને લગ્ન કરવાની મંજુરી આપી ત્યારે તેમને લગ્ન માટે થોડો સમય માંગ્યો કે જેથી તેઓ લગ્ન માટે થોડા પૈસા ભેગા કરી શકે.

પ્રત્યુશા બેનર્જી
હર્ષવર્ધન સિંહના કહેવા મુજબ પ્રત્યુશા અને રાહુલ બંને ખુબ જ ખુશ હતા અને પ્રત્યુશાની આત્મહત્યા ના સમાચાર તેમના માટે ખુબ જ ચોકાવનારા છે.

પ્રત્યુશા બેનર્જી
પ્રત્યુશાની આત્મહત્યા બાદ પોલીસ તપાસમાં તેના ઘરમાંથી દવાઓ અને દારુ મળી આવ્યો છે.

પ્રત્યુશા બેનર્જી

પ્રત્યુશા બેનર્જી
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
