UP નો પ્રવાસ સમાપ્ત કરીને ચૈન્નઇ પહોચ્યા રજનીકાંત, CM યોગી આદિત્યનાથના ચરણ સ્પર્શ કરવાનું કારણ જણાવ્યુ
તમિલના સુપર સ્ટાર રજનીકાંત ઉત્તર પ્રદેશની પોતાની યાત્રા સમાપ્ત કર્યા બાદ સોમવારે ચેન્નઇ સ્થિત પોતાના નિવાસસ્થાને પહોચ્યા હતા. અંહિયા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. મીડિયાના પુછવામાં આવતા કે આ કોઇ રાજનીતિક યાત્રા હતી એખ્ટરે રજનીકાંતે કહ્યુ કે, હુ ત્યાં મારા મિત્રોને મળવા ગયો હતે. આ એક અદ્દભૂત યાત્રા હતી.

યૂપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત બાદ તેમના ચરણ સ્પર્શ કરવાને લઇને પોતાની ચુપ્પી તોડી હતી. તેમણે મીડિયાને કહ્યુ કે, યોગી કે સન્યાસીઓના પગે પડવુ અને તેમના આશિર્વાદ મારી આદત છે. ભલે તે મરાથી નાના હોય. મે એવુ જ કર્યુ છે.
સુપરસ્ટાર પોતાની ફિલ્મ જેલરના પ્રમોશન માટે યુપીની રાજધાની લુખનૌઉ પહોચ્યા હતા. તેમણે ફિલ્મનુ જબદસ્ત પ્રમોશન કર્યુ છે. સાથે જ યુપી સીએમ યોગી આધિત્યનાથ સાથે મુલાકાત પણ કરી હતી. આ મુલાકાતમાં ખઆસ વાત એ રહી કે, કારથી ઉતરતા જ રજનીકાંતે યોગી આદિત્યનાથના ચરણ સ્પર્શ કર્યા હતા. સીએમ યોગીએ પણ ગુલદસ્તો આપીને તેમનુ ભવ્ય સ્વગાત કર્યુ હતુ. પગે પડવાને લઇેન રજનીકાતં ભાલે ટ્રોલ થયા હતા.












Click it and Unblock the Notifications
