For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Republic Day 2021: જાણો કેવી રીતે અલગ છે આ વખતનો ગણતંત્ર દિવસ સમારંભ

આવો, જાણીએ છે કેવી રીતે અલગ છે આ વખતનો ગણતંત્ર દિવસ -

|
Google Oneindia Gujarati News

Republic Day 2021 is be very different from previous years: કોરોના સામે જંગ લડી રહેલ ભારત આજે 72મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. આ ખાસ પ્રસંગે આજે દર વર્ષે રાજપથ પર ભવ્ય પરેડનુ આયોજન કરવામાં આવતુ હતુ પરંતુ આ વખતે આયોજનમાં અમુક ફેરફાર કરવામાં આવ્યા છે. કોરોના મહામારીના કારણે પરેડ નાની રાખવામાં આવી છે અને રાજપથ પર આ વખતે કાર્યક્રમ ઓછા રાખવામાં આવ્યા છે. આવો, જાણીએ છે કેવી રીતે અલગ છે આ વખતનો ગણતંત્ર દિવસ -

republic day
  • કોરોના મહામારીના કારણે ગણતંત્ર દિવસની પરેડ નાની કરી દેવામાં આવી છે.
  • દર વર્ષે આ પરેડ રાજપથથી શરૂ થઈને લાલ કિલ્લા સુધી જતી હતી પરંતુ આ વખતે આ પરેડ વિજય ચોકથી શરૂ થઈને નેશનલ સ્ટેડિયમ સુધી જશે.
  • જેના કારણે આ વખતે પરેડની લંબાઈ સાડા ત્રણ કિમી હશે જ્યારે દર વર્ષે પરેડ 8 કિમી લાંબી હોય છે.
  • સોશિયલ ડિસ્ટંસંગન નિયમોનુ પાલન કરીને આ વખતે પરેડમાં સેના અને નેવીના જવાનોની સંખ્યા પણ ઘટાડી દેવામાં આવી છે.
  • આર્મી અને નેવીમાં 144 જવાનોના બદલે 96 જવાન હશે, વળી, વાયુસેનાના 94 જવાન પરેડ કરશે.
  • 15 વર્ષથી નાની ઉંમરના બાળકોને બોલાવવામાં આવ્યા નથી.
  • બાળ પુરસ્કાકર મેળવનાર વીરો આ વખતે ગણતંત્ર દિવસની પરેડનો ભાગ નથી.
  • ભારત-પાકિસ્તાન યુદ્ધના 50 વર્ષ પૂરા થવા પર પરેડમાં બાંગ્લાદેશની ત્રણે સેનાઓ પણ શામેલ થશે.
  • ત્રણે સેનાઓની ટેંક પરેડની પહેલી 10 લાઈનોમાં હશે.
  • આ વખતે ભૂતપૂર્વ સૈનિકોનુ દળ નથી.
  • વાયુસેનામાં શામેલ કરવામાં આવેલુ રાફેલ ફાઈટર જેટ અહીં ઉડાન ભરશે.
  • કૉમ્બેટ મિશનમાં ફાઈટર જેટ ઉડાવવા માટે ક્વૉલિફાઈ કરનાર પહેલી મહિલા ફ્લાઈટ લેફ્ટનન્ટ ભાવના કાંત ફ્લાઈ પાસ્ટમાં ભાગ લેશે.
  • આર્મીના જવાનોને બાયો બબલ્સમાં રાખવામાં આવ્યા છે જ્યાં કોઈને પણ પ્રવેશ કે બહાર જવાની મંજૂરી નથી.
  • ગણતંત્ર દિવસ પર પહેલી વાર ડીબીટીની ઝાંકી દેખાશે કે જે કોરોના વેક્સીન વિશે લોકોને જણાવશે.
  • ગણતંત્ર દિવસ 2021 સમારંભમાં માત્ર 25,000 લોકો જ હશે. માત્ર 200 મીડિયા પ્રતિનિધિઓને મંજૂરી મળી છે.
  • આ વખતે રાજપથ પર પહેલી વાર ડીબીટીની ઝાંકી દેખાશે કે જે કોરોના વેક્સીન વિશે લોકોને જણાવશે.
  • દર્શકો અને પરેડમાં ભાગ લઈ રહેલા બધા લોકોએ ફેસ માસ્ક પહેરવુ જરૂરી રહેશે.

ખેડૂતોની ટ્રેક્ટર પરેડ પહેલા દિલ્લી પોલિસે બંધ કર્યો આ બ્રીજખેડૂતોની ટ્રેક્ટર પરેડ પહેલા દિલ્લી પોલિસે બંધ કર્યો આ બ્રીજ

English summary
Republic Day 2021 is very different from previous years, Know how.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X