Govt Guidelines: ખેડૂતોને મોટી રાહત, હવે આ કામોમાં છૂટ મળી

Govt Guidelines: ખેડૂતોને મોટી રાહત, હવે આ કામોમાં છૂટ મળી

નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંકટને જોતા કેન્દ્ર સરકારે લૉકડાઉનને 3 મે સુધી લંબાવી દીધું છે પરંતુ કાપણી અને આગામી દિવસોમાં નવી સીઝનની વાણી શરૂ થતી હોવાને ધ્યાનમાં રાખી ખેતી અને ખેડૂતોને લગતા કામોમાં ખાસ છૂટ આપવામાં આવી છે, જો કે આ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગના માપદંડોનું કડકપણે પાલન કરવામાં આવશે.

Coronavirus

ખેતી સાથે જોડાયેલ તમામ ગતિવિધિઓ ચાલુ રહેશે.

  • ખેડૂતો અને કૃષિ મજૂરોને ખેતી સાથે જોડાયેલા કામ રવાની છૂટ રહેશે.
  • કૃષિ ઉપકરણ અને તેના સમારકામની દુકાનો ખુલ્લી રહેશે.
  • ખાતર, બીયારણ, કીટનાશકના નિર્માણ અને વિતરણની ગતિવિધિઓ ચાલુ રહેશે.
  • કાપણી સાથે જોડાયેલ મશીનોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવાની છૂટ રહેશે.
  • કૃષિ ઉપજ બજાર સમિતિ દ્વારા સંચાલિત મંડીઓ અથવા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર દ્વારા અધિસૂચિત (મંડીઓ) સંચાલિત કરવાની મંજૂરી આપવામાં આવી છે.
  • કેન્દ્રશાસિત પ્રદેશ ગ્રામીણ સ્તર પર વિકેન્દ્રીકૃત માર્કેટિંગ અને ખરીદીને ઉત્તેજન આપી શકે છે.

આ ઉપરાંત પશુપાલન ઉદ્યોગને આટલી છૂટ આપવામાં આવી છે

  • માછલી ઉછેર સાથે જોડાયેલ ગતિવિધિઓ, ટ્રાન્સપોર્ટ ચાલુ રહેશે.
  • દૂધ અને દુધ ઉત્પાદન પ્લાન્ટ અને તેની સપ્લાય ચાલુ રહેશે.
  • પશુધન ફીડ પ્લાન્ટ, કાચો માલ પુરવઠો ચાલુ રહેશે
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X