સિખ રમખાણઃ CBI ખોલી દિલ્હી પોલીસની કર્મ કુંડળી

સજ્જન કુમાર અને અન્ય પાંચ આરોપી વિરુદ્ધ અંતિમ ક્રોસ એક્ઝામિશન દરમિયાન સીબીઆઇએ કહ્યું કે દિલ્હી પોલીસે 84ના રમખાણોની કદાચ જ કોઇ તપાસ કરવામાં આવી હશે. જો કોન્સ્ટેબલ ડ્યૂટી પર હતા તે ના તો ઘટનાસ્થળે પહોંચ્યા કે ના તો કોઇ રિપોર્ટ કર્યો.
સીબીઆઇએ જણાવ્યું કે જે વ્યક્તિએ મુખ્ય સાક્ષી જગદીશ કોરને આસરો આપ્યો હતો. તેની જ દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી. સીબીઆઇના વકીલે કહ્યું કે પ્રત્યક્ષદર્શીઓને કોઇ પૂછપરછ સુદ્ધા કરવામાં આવી નથી. ઘણા ઘરો સંપૂર્ણ પણે સળગી ગયા હતા પરંતુ પોલીસ ઘટનાસ્થળે પહોંચી નહીં. ના કોઇ રિપોર્ટ લખ્યો. પાંચ લોકોને જીવતા સળગાવી દેવામા આવ્યા પરંતુ દિલ્હી પોલીસના મુખ્ય તપાસ અધિકારી ક્યારેક ઘટનાસ્થળે ગયા નહીં.












Click it and Unblock the Notifications
