હવે જવાનોના સ્થાને ફાઇટર મશીન સંભાળશે મોરચો

હિસ્સાર, 24 જાન્યુઆરીઃ ભારતીય સેનાના જવાનોને મોસમના મારથી બચાવવા અને વિપરીત પરિસ્થિતિઓમાં દુશ્મનો સાથે લડવા માટે પ્રાણનાથ પ્રણામી યુનિવર્સના વિશેષ ફાઇટર મિલ્ટ્રી ગનનું મોડલ તૈયાર કર્યું છે.જો બધુ આશાઓ અનુરુપ થયું તો આવનરા સમયમાં ભારતીય સૈનિકો માટે બરફ અને રણ નજીકની બોર્ડરની દેખરેખ સહેલી રહેશે

આ સ્વચલિત મશીન તલવારથી લઇન આધુનિક હથિયાર સુધી પોતાની સાથે લઇને દુશ્મનો સાથે લડી શકે છે. યુદ્ધ સમયે બારુદ પાથરવામાં આવેલા ક્ષેત્રોમાં વિસ્ફોટક પદાર્થની રેન્જમાં રહીને પણ આ ફાઇટર મશીન દુશ્મન પર સટીક નિશાન લગાવી શકે છે. આ મશીનનો ઉપયોગ વિશેષ મશીનો દરમિયાન સહેલાયથી કરી શકાય છે. સૈનિકોની અછત અથવા તો અચાનક હુમલાઓની સ્થિતિમાં આ ફાઇટર મશીન ઘણા કારગાર રહેશે.

પીપીયૂના ડિરેક્ટર જનરલ નીતિન કથૂરિયાએ દાવો કર્યો છે કે જો સેના અને સરકાર આ ટેક્નિક પર કામ કરે તો સરહદની દેખરેખનુ કામ કરવાની રીત બદલાઇ જશે. આ મશીનમાં એક કેમેરો પણ હશે, જેના માધ્યમથી દુશ્મનની ગતિવીધિઓને જાણકારી સમય રહ્યે મેળવી શકાશે. સાથે જ ફાઇટર મશીનને કમાન્ડ કરનારા અધિકારીગણ ઓછા સામાન અને બારુદ બરબાદ માટે કરી દુશ્મન સાથે બાથ ભીડી શકશે.

માત્ર દશ હજારમાં મોડલ તૈયાર

માત્ર દશ હજારમાં મોડલ તૈયાર

પીપીયૂના ડિરેક્ટર જનરલ નીતિત કથૂરિયા અનુસાર ઓટોમોબાઇલ એન્જીનિયરિંગે એચઓડી અમિત ભાટિયાની દેખરેખમાં હોનહાર છાત્ર પવને તૈયાર કર્યા છે. આ મોડલને તૈયાર કરવામાં માત્ર 10 હજાર રૂપિયાનો ખર્ચ થયો છે.

10 લાખથી 80 લાખ સુધી થશે

10 લાખથી 80 લાખ સુધી થશે

તેમનો દાવો છે કે સેનાની જરૂરિયાતના હિસાબે દસ લાખથી લઇને 80 લાખમાં ફાઇટર મશીન તૈયાર થઇ જશે. તેમનું કહેવું છે કે, સેના અને ક્ષેત્ર વિશેષની જરૂરિયાતોના હિસાબે નાની અને મોટી ફાઇટર મશીનનું નિર્માણ કરી શકાય છે.

અચૂક થશે નિશાન

અચૂક થશે નિશાન

અંદાજે પાંચ કિ.મી.ના અંતરથી નિયંત્રિત થઇ શકતી આ ફાઇટર મશીનનું નિશાન માત્ર અચૂક જ નહીં હોય, પરંતુ દુશ્મનની હરકત સાથે તે પોતાનું લક્ષ્ય પણ બદલી શકે છે.

ઘણા હથિયારોથી લેંસ

ઘણા હથિયારોથી લેંસ

માત્ર દસ હજારમાં બનેલા મોડલમા તલવારથી લઇને આધુનિક ગ્રનેડ ફેંકવા સુધીની સુવિધા હશે. દુશ્મનની શોધ કરી રોબટની જેમ ફાઇટર મશીન કરશે અને જરૂર પડ્યે એક સાથે ઘણા હથિયારોનો ઉપયોગ કરી શકશે.

રજનીકાંતની ફિલ્મમાંથી મળી પ્રેરણા

રજનીકાંતની ફિલ્મમાંથી મળી પ્રેરણા

પીપીયૂના છાત્ર પવનનુ કહેવું છે કે અભિનેતા રજનીકાંતની ફિલ્મ રોબોટને જોઇને તેણે નક્કી કરી નાખ્યું હતું કે તે સેના માટે એક એવી મશીન તૈયાર કરશે જે સૈનિકો માટે દરેક રીતે મદદરૂપ હોય. તેને ધ્યાનમાં રાખીને તેણે એક વર્ષની મહેનતથી આ મોડલ તૈયાર કર્યું.

એચઓડી સાથે પવન

એચઓડી સાથે પવન

મોડલ બનાવનાર છાત્ર પવન અને વિભાગાધ્યક્ષ અમિત ભાટીયા. પવનનું સપનું છે કે તે સેનામાં જઇને ઉક્ત મોડલનું વાસ્તવિક પ્રયોગ દેશના દુશ્મનો પર કરે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X