For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંભલઃ સપા નેતા અને દીકરાની ગોળી મારી હત્યા, મર્ડરનો લાઈવ વીડિયો

સંભલઃ સપા નેતા અને દીકરાની ગોળી મારી હત્યા, મર્ડરનો લાઈવ વીડિયો

By Staff
|
Google Oneindia Gujarati News

સંભલઃ ઉત્તર પરદેશના સંભલ જિલ્લામાં મંગળવારે સવારે સમાજવાદી પાર્ટીના નેતા અને દીકરાની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી. હત્યા પાછળનુ કારણ મનરેગા અંતર્ગત બાવવામાં આવી રહેલ રસ્તાનો વિરોધ જણાવવામાં આવી રહ્યો છે. ગામના જ કેટલાક દબંગ આ રસ્તાનો વિરોદ કરી રહ્યા હતા. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ. પોલીસ કમિશઅનરની સાથે જ આઈજી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે, જો કે હત્યાના આરોપી હજી સુધી પકડાયા નથી. ડબલ મર્ડરની આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. સમાજવાદી પાર્ટીના ટ્વિટર હેન્ડલથી પણ વીડિયો શેર કરવામાં આવ્યો છે.

મનરેગાથી બની રહેલ રસ્તાનો રિપોર્ટ લેવા ગયા હતા સપા નેતા

મનરેગાથી બની રહેલ રસ્તાનો રિપોર્ટ લેવા ગયા હતા સપા નેતા

જાણકારી મુજબ આ ઘટના ફતેહપુર શમસોઈ ગામની છે. અહીં સમાજવાદી પાર્ટીના નેતા છોટે લાલ દિવાકરની પત્ની ગામની સરપંચ છે. એવામાં તેમનું પણ મોટાભાગનું કામ છોટે લાલ દિવાકર જ જોતા હતા. મંગળવારે સવારે છોટે લાલ દિવાકર પોતાની દીકરા સુનીલ દિવકર સાથે ગામની બહાર મનરેગાથી બની રહેલા રસ્તાની તલાશી લેવા ગયા હતા. આરોપ છે કે આ દરમિયાન જ ગામના કેટલાક દબંગો ત્યાં પહોંચી ગયા અને આગળ તેમના ખેતર હોવાનો હવાલો આપતા સડક નિર્માણનું કામ આગળ ના વધારવાની સલાહ આપી. છોટે લાલ દિવાકરે જ્યારે આવું કરવાનો ઈનકાર કરી દીધો તો તેમને હોળી મારીને હત્યા કરી દીધી.

સપા નેતાની દીકરીની પણ હત્યા કરી

સપા નેતાની દીકરીની પણ હત્યા કરી

દીકરા સુનીલે દીકરાને બચાવી ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ હત્યારાઓએ તેમને નીચે પાડી મોતને ઘાટ ઉતારી દીધા. છોટે લાલ દિવાકરને સમાજાદી પાર્ટીએ ગત વિધાનસભા ચૂંટણીમાં ચંદૌસી વિધાનસભા ક્ષેત્રથી પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. જો કે બાદમાં આ સીટ ગઠબંધનના ખાતામાં કોંગ્રેસ પાસે ચાલી ગઈ હતી અને છોટેલાલ ચૂંટણી લડી નહોતા શક્યા. હાલ છોટેલાલ ચંદૌસી વિધાનસભા ક્ષેત્રમાં સમાજવાદી પાર્ટી પ્રભારી તરીકે કામ કરી રહ્યા હતા.

તપાસ માટ ત્રણ ટીમ બનાવાઈ હતીઃ એસપી

તપાસ માટ ત્રણ ટીમ બનાવાઈ હતીઃ એસપી

પોલીસ કમિશઅનર યમુના પ્રસાદે જણાવ્યું કે શમસોઈ ગામના પ્રધાન છોટે દિવાકરની મનરેગા સડકકના કામને લઈ પૂર્વ પ્રધાન સાથે કહાસુની થઈ હતી. પિતા અને પુત્રની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે અને એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. કેટલાક લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.

કોરોના વાયરસની વેક્સીનને લઈ સૌથી મોટા સમાચાર, 8 લોકોમાં ટ્રાયલ સફળકોરોના વાયરસની વેક્સીનને લઈ સૌથી મોટા સમાચાર, 8 લોકોમાં ટ્રાયલ સફળ

English summary
samajwadi party leader and his son shot dead in sambhal live video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X