સંજય દત્તે પૂણેની જેલમાં સરેન્ડર થવા માંગી પરવાનગી

દત્તની અરજી પર સુનવણી કરી રહેલ ન્યાયાધીશ જીએ સનપે સીબીઆઇએ જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપતા આ આ અરજી પર સુનવણી આવતીકાલ સુધી ટાળી દીધી છે. સરકાર અને સીબીઆઇ તરફથી સરકારી અભિયોજક દીપક સાલ્વી કોર્ટમાં રજૂ થયા. આનાથી થોડા કલાકો પહેલા સુપ્રિમ કોર્ટે સંજય દત્તને આત્મસમર્પણ કરવા માટે વધુ સમય આપવાનો ઇનકાર કરી દીધો હતો.
સંજય દત્તને ગેરકાનૂની રીતે 9 એમએમની પિસ્તોલ અને એકે 56 રાઇફલ રાખવાના ગૂનામાં સુપ્રીમ કોર્ટમાં પાંચ વર્ષની સજા ફટકારી છે. સંજય દત્ત પહેલા જ 18 મહીના જેલમાં વિતાવી ચૂક્યા છે અને હવે તેમને 42 મહીનાની બાકીની સજા કાપવાની છે.
આ પહેલા આજે મંગળવારે સુપ્રીમ કોર્ટે અભિનેતા સંજય દત્તને વધું એક ઝટકો આપતા બોલીવુડ નિર્માતાઓ દ્વારા કરવામાં આવેલી એ અરજીને રદ કરી દીધી હતી જેમાં અધૂરી ફિલ્મોની શૂટિંગ માટે સંજય દત્તને વધુ સમય આપવાની વાત કહેવામાં આવી હતી.
સંજયના જેલ જવાથી 2.5 અરબ રૂપિયા અટકી શકે છે. આને લઇને બોલીવુડ પણ ચિંતામાં છે, સુપ્રીમ કોર્ટમાં પી સત્યશિવમ અને બીએસ ચૌહાણની બેંચે એ કહેતા અરજી રદ કરી દીધી કે માર્ચમાં આપવામાં આવેલ નિર્ણય પર રિવ્યૂ માટે કોઇ ખાસ કેસ નથી બનતો. અન્ય છ દોષિયોની પણ અરજી રદ કરવામાં આવી ચૂકી છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે







Click it and Unblock the Notifications
