For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી-અમિત શાહ સાથે કરીશ મુલાકાત, શરદ પવાર સાથે મુલાકાત બાદ બોલ્યા સંજય રાઉત

જેલમાંથી છૂટ્યા બાદ શિવસેના સાંસદ સંજય રાવત તે ગુરુવારે એનસીપી ચીફ શરદ પાવર સાથે મુલાકાત કરી હતી આ દરમિયાન બંને વચ્ચે મહારાષ્ટ્રના રાજકીય પરિસ્થિતિ ઉપર સહિત અનેક વિષયો પર ચર્ચા થઈ હતી જોકે જેલમાંથી બહાર આવ્યો બાદ રાઉતે અ

|
Google Oneindia Gujarati News

જેલમાંથી છૂટ્યા બાદ શિવસેના સાંસદ સંજય રાવતે ગુરુવારે એનસીપી ચીફ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી આ દરમિયાન બંને વચ્ચે મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ સહિત અનેક વિષયો પર ચર્ચા થઈ હતી. જોકે જેલમાંથી બહાર આવ્યો બાદ રાઉતનો અંદાજ બદલાયેલો જોવા મળ્યો હતો. ગુરુવારે સવારે તેણે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના વખાણ કર્યા હતા. તો બીજી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત સાથે મુલાકાત કરશે.

SANJAY

મીડિયા સાથે વાત કરતા રાઉતે જણાવ્યું હતું કે, 2-3 દિવસમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી જન કલ્યાણ સાથે સંબંધિત યોજનાઓ પર ચર્ચા કરશે. ત્યારબાદ આ સિવાય તે દિલ્હી જઈને પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરશે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે દેશમાં કડવાહટ ખતમ કરવાનું આંદોલન છે તે બીજેપીના વિરુદ્ધ નથી યાત્રાનો ઉદ્દેશ્ય દેશભરના લોકો એક થાય તે છે એવામાં ભાજપે પણ આનું સ્વાગત કરવું જોઈએ.

શિંદે ગ્રુપની બગાવત પર તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં એક નવી સરકાર બની છે અને અને હું તેમના સારા નિર્ણયનું સ્વાગત કરું છું દેવેન્દ્ર ફડણવીસ દ્વારા ઘણા સારા નિર્ણયો લેવામાં આવ્યા છે. હું તેનું સ્વાગત કરું છું તેમનું માનવું છે કે રાજ્ય વાસ્તવમાં ડેપ્યુટી સીએમ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે સીએમ દ્વારા નહીં

સંજય રાઉતે શરદ પવાર સાથે મુલાકાત બાદ ઉદ્ધવ ઠાકરે કહ્યું ,કે અમે પોતાના સાથીને મેળવીને ખુશ છીએ. તે ફક્ત પાર્ટીના નેતા જ નહીં સાંસદ જ નહીં પરંતુ અમારા ખાસ મિત્ર પણ છે. તેમની વાપસીથી અમારી પાર્ટી મજબૂત બનશે. ઠાકરે અનુસાર રાઉત ના હાવ ભાવમાં કોઈ જ બદલાવ નથી આવ્યો તે પહેલાંની જેમ સ્પષ્ટવાદી અને આક્રમક છે

English summary
Sanjay Raut met Sharad Pawar after his release from jail
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X