Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Codeword: એટલે કિસિંગ, 8નો મતલબ ઓરલ સેક્સ

મેટ્રો શહેરોમાં સ્કુલ જનાર છોકરા-છોકરીઓ પોતાની બિંદાસ લાઇફ સ્ટાઇલ સાથે કોઇપણ કિંમતે બાંધછોડ કરવા માંગતા નથી. તે જાણે છે ક તેમના પહેલાંની પેઢી માટે આ બધુ સ્વિકાર કરવું આસાન નથી, વિરોધ કરવાના બદલે તેમણે પોતાના માતા-પિતાથી આ હકિકતને છુપાવવાનું શીખી લીધું છે. આ ટીનેજર પેઢીએ પોતાની વાતચીત માટે કોડવર્ડ્સનો એવો સંચાર રચી લીધો છે કે તેમની પાસે બેઠેલા માતા-પિતાને ખબર પણ પડતી નથી કે તે ફોન પર તેમનો નાદાન પુત્ર કે પુત્રી કોની સાથે વાત કરી રહ્યાં છે અને શું વાત કરી રહ્યાં છે. માતા-પિતાને એ વાતનો અણસાર પણ આવતો નથી કે બીજા રૂમમાં બેસેલો તેમનો લાડલો લેપટોપ પર પોર્ન સાઇટ્સ જોઇ રહ્યો છે.

મેટ્રો શહેરોના જે સ્કૂલના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓની વાત કરી રહ્યાં છે તેમની પાસે દરેક તે સુવિધા ઉપલબ્ધ છે, જે થોડા પહેલાં સરળતાથી પુરી પાડવામં આવતી ન હતી. માતા-પિતાએ બાળકો માટે સુવિધાઓ તો પુરી પાડી દિધી પરંતુ બાળકો પર નજર રાખવાનું ભૂલી ગયા. પરિણામે કોઇ રચનાત્મક દિશામાં આગળ વધવાના બદલે ટીન એજર્સ ખોટા કામમાં ફસાઇ ગયા છે.

Codeword

Codeword

જો કોઇ છોકરો અથવા છોકરી ચેટ અથવા એસએમએસ દરમિયાન એટ ધ રેટ ઑફની સાઇન ત્રણ બનાવીને મોકલે છે તો તેનો અર્થ છે કે તેમના માતા-પિતા તેમની આસપાસ છે.

8નો અર્થ છે Oral Sex

8નો અર્થ છે Oral Sex

8નો અર્થ છે Oral Sex, SEXTING એટલે Sexual Text Message અને C-P અર્થ Sleepy।

કિસિંગ

કિસિંગ

ફર્સ્ટ બેસનો અર્થ છે કિસિંગ

સેંકડ અને થર્ડ બેસનો અર્થ

સેંકડ અને થર્ડ બેસનો અર્થ

સેંકડ અને થર્ડ બેસનો અર્થ છે કિસિંગ અને ટચિંગ

સેક્સ

સેક્સ

હોમ રનનો અર્થ છે સેક્સ.

UMFRIEND

UMFRIEND

UMFRIEND નો અર્થ છે Boyfriend, ITILU એટલે I Think I Love You।

Cyberbullying Terms:

Cyberbullying Terms:

BIH ("Burn In Hell"); GKY ("Go Kill Yourself"); 182 ("I Hate You")

Warning of Parents/Adults Nearby:

Warning of Parents/Adults Nearby:

POS ("Parent Over Shoulder"); AITR ("Adult In The Room"); P911 ("Parent Emergency")

Sexual Terms

Sexual Terms

GNOC ("Get Naked On Cam"); TDTM ("Talk Dirty To Me"); D46 ("Down For Sex?")

Cries for Help

Cries for Help

IHML ("I Hate My Life"); IHTFP ("I Hate This F--king Place"); PHM ("Please Help Me")

Drugs/Drinking Terms

Drugs/Drinking Terms

CRAFT ("Can't Remember A F--king Thing"); UDI ("Unidentified Drinking Injury"

Meet Up Requests

Meet Up Requests

MIRL ("Meet In Real Life?"); W2M ("Want To Meet?"); S2R ("Send To Receive" [Pictures]

45 ટકા ટીનેજર્સ

45 ટકા ટીનેજર્સ

એક સાપ્તાહિક મેગેજીનમાં છપાયેલા સર્વે અનુસાર આ પ્રકારની લાઇફસ્ટાઇલ જીવનાર ટીએનજર્સ ખૂબ જલદી નશાના આદી બનતા જાય છે. 45 ટકા ટીનેજર્સ મહિનામાં 5 વાર આલ્કોહોલ લે છે, 14 ટકા જીનેજર્સ તમાકુનો ઉપયોગ કરે છે.

13 વર્ષની ઉંમર સુધી એડલ્ટ મૂવી

13 વર્ષની ઉંમર સુધી એડલ્ટ મૂવી

દર પાંચમાંથી એક ટીનેજર્સે 13 વર્ષની ઉંમર સુધી એડલ્ટ મૂવી જોઇ લીધી. પાંચમાંથી એક ટીન એજરે સ્વિકાર્યુ કે તેણે સેક્સનો અનુભવ કરી લીધો છે.

ગર્ભાપાત

ગર્ભાપાત

90 ટકા ટીન એજર લગ્ન પહેલાં સેક્સને ખોટું માનતા નથી અને 45 ટકા છોકરીઓ એબોર્શન એટલે કે ગર્ભાપાત કરાવી ચૂકી છે.

એમએમએસ

એમએમએસ

2004માં દિલ્હીની એક સ્કૂલના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીના એમએમએસ સાર્વજનિક થયા બાદ ખૂબ બબાલ મચી હતી પરંતુ આજના જમાનામાં ઘણા છોકરા-છોકરીઓ પોતાની અંગત તસવીરો અથવા વીડિયો નેટના માધ્યમથી બધા બતાવવામાં કોઇ વાંધો નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X