બિહારમાં નક્સલીઓએ પોલીસ જીપ ઉડાવીઃ પાંચ કર્મી શહીદ
પટણા, 3 ડિસેમ્બરઃ બિહારમાં નક્સલીઓ દ્વારા કરવામા આવેલા હુમલામાં સાત પોલીસ જવાનો શહીદ થયા હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. જેમાં એક એસએચઓનું પણ મોત નીપજ્યું છે.
આ અંગે મળતી માહિતી અનુસાર નક્સલીઓ દ્વારા બિહાર અને ઝારખંડ વચ્ચે ઔરંગાબાદના નક્સલી નવીનગર ખાતે હુમલો કરવામાં આવ્યો છે. નક્સલીઓ દ્વારા આ હુમલામાં પોલીસકર્મીઓની જીપને ટાર્ગેટ બનાવવામાં આવી છે. આ હુમલામાં બારૂંદી સુરંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ પ્રકારની આ બીજી ઘટના ઔરંગાબાદમાં તાજેતરમાં બની છે.













Click it and Unblock the Notifications
