#Selfiewithdaughter: શ્રુતિ શેઠનો મોદીને ખુલ્લો પત્ર, કહ્યું - 'હું તો વૈશ્યા બની ગઇ'

નવી દિલ્હી, 6 જુલાઇ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના 'મન કી બાત' પ્રોગામમાં #Selfiwithdaughter ની વાત કરીને જ્યાં લોકો સુધી એક સંદેશ આપવાની વાત કરી ત્યાંજ બીજી બાજુ લોકોએ આ વિષયને ચર્ચા અને વિવાદનો મુદ્દો બનાવી દીધો છે જેમાં બોલીવુડ પણ પાછળ રહ્યું નથી.

shruti sheth
ફિલ્મોમાં અને ટીવી સિરીયલોમાં કામ કરતી જાણીતી અભિનેત્રી શ્રુતિ શેઠે #Selfiewithdaughter લઇને તેમના વિચારો ટિ્વટર પર શું લખ્યા તેને લઇને ટિ્વટર પર મહાભારત ચાલુ થઇ ગયું છે જેને કારણે શ્રુતિ શેઠે જોરદાર ગાળો પણ પડી, જેનાથી ગુસ્સે થય ને શ્રુતિ શેઠે વડાપ્રધાનને પ્રત્ર લખી દીધો અને જે કઇ પણ તેમના મનમાં હતું તે લખીને તેમની ભડાશ નીકાળી દીધી છે.

શેઠ એ એ પત્ર માં લખ્યું હતું કે આ પત્ર હું આખા રાષ્ટ્ર માટે લખી રહી છું કેમકે કોઇ એક વ્યક્તિને સવા અરબ લોગોના વિચાર બદલવા માટે જવાબદાર ના ઠરાય શકાય, 28 જુન ની સવારે મે #Selfiewithdaughter અભિયાન, જેને વડાપ્રધાન નો આર્શીવાદ મેળવ્યો હતો, તેમાં પોતાની રાય આપવા ની ભુલ કરી હતી.

આ ધ્યાન રાખો કે મા3રે પોતાને 11 મહિનાની છોકરી છે, મને અભિયાન થી નય પરંતુ મહિલાઓ માટે કંઇક વધારે સારૂ કરે એવી આશા વડાપ્રધાન મોદી સાહેબ થી છે. પરંતુ શું મે અહિંયા કોઇ ભુલ કરી દીધી જેના માટે મને , મારી દીકરી ને મારા કેરિયર ને અને મુસલમાન પતિ ને નિશાન બનાવી દેવામાં આવી રહ્યા છે. મારી અગેનસ્ટ ટિવટર પર સુનામી આવી ગય.

જે પિતાએ થોડી મિનિટો પહેલા પોતાની દિકરી જોડે #Selfiewithdaughter શેર કર્યું હતું તે મારા વિરોધ કરાવાથી ગાળા-ગાળી પર ઉતરી આવ્યા, તેમને મને અશ્લીલ સવાલો પુછ્યા, એ જ પિતા જે 5 મિનિટ પેહેલા આદર્શ પિતા બન્યા હતા તે જ કોઇની છોકરી(મને) સવાલ કરે છે કે મને મારા ફાધરનું અસલી નામ ખબર છે? સવાલ કરી રહ્યા હતા કે નાનપણમાં મારૂ યૌન શોષણ તો નતું થયું ને, જો હું #Selfiewithdaughter નો વિરોધ કરી રહી છું ? આટલું જ નહી પણ કેયલીક મહિલાઓ તો મને એવો સવાલ પૂછી નાખ્યો કે શું હું વૈશ્યા છું? અને શું હું પોતાની દીકરી ને પણ વૈશ્યા બનાવા માગું છું? અને આ બધું પબ્લિસિટી મેળવવા માટે કરૂ છું.

મે તો માત્ર એટલુ જ કહ્યું હતું કે સેલ્ફી લેવાથી બદલાવ નહી આવે, પરંતુ સુધારો કરવાથી બદલાવ આવશે. પરંતુ મને કયાં ખબર હતી કે વડાપ્રધાન સાહેબ આ વાત કરવાથી મારા નામની ટિવટર પર સુનામી આવી જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X