સિદ્દાર્થ માલિયાના જીવનમાં "જન્નત" ક્વિન
લિકર કિંગ વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યા ઘણી વાર સોશ્યલ મીડિયા ચર્ચા નો કારણ બની ચુક્યા છે અને તેનું કારણ છે તેની નવી નવી પ્રેમિકાઓ. કેહવામાં આવી રહ્યું છે કે ભૂતકાળમાં દીપિકા પાદુકોણેને ડેટ કરવાવાળા સિદ્ધાર્થ માલ્યા આજકાલ સોનલ ચૌહાણને ડેટ કરી રહ્યા છે.
કેટલાક મિડિયા રિપોર્ટનું માનીએ તો સોનલએ સિદ્દાર્થની નવી ગર્લફ્રેન્ડ છે. બંને લંડન અને ગોવામાં જોવામાં આવ્યા છે. સોશ્યલ મીડિયા પર સોનલ અને સિદ્ધાર્થ માલ્યાની કેટલીક એવી તસ્વીરો પણ ફરતી થઇ છે કે જેને જોઈ ને લાગે છે કે સોનલ ચૌહાણ અને સિદ્ધાર્થ માલ્યાનો સંબધ દોસ્તી કરતા પણ આગળ વધી ગયો છે.

સોનલ ચૌહાણ દિલ્હીની રહવાસી છે અને તે જન્નત ફિલ્મમાં ઇમરાન હાસમી સાથે નઝર આવી ચુકી છે. સોનલ ચૌહાણ કે પછી સિદ્ધાર્થ માલ્યાએ એકબીજ ના સંબધ પર કઈ જ કહ્યું નથી












Click it and Unblock the Notifications
