કૂતરાની જેમ ફુટપાથ પર ઊંઘશો તો કૂતરાની જેમ જ મરશો: અભિજીત
મુંબઇ, 6 મે: હિટ એન્ડ રન કેસમાં બોલીવુડ સુપર સ્ટાર સલમાન ખાનને મુંબઇની સેશન કોર્ટે આજે પાંચ વર્ષની સજા સંભળાવી દીધી છે. કોર્ટના આ નિર્ણયથી સલમાનના કરોડો ચાહકો અને બોલીવુડમાં હતાશા પ્રસરી ગઇ છે. પરંતુ આ બધાની વચ્ચે સીંગર અભિજીત ભટ્ટાચાર્યએ એક એવું વાંધાજનક નિવેદન આપી દીધું છે જેના કારણે સૌ હેરાન થઇ ગયા છે.

Kutta rd pe soyega kutte ki maut marega, roads garib ke baap ki nahi hai I ws homles an year nvr slept on rd @BeingSalmanKhan @sonakshisinha
— abhijeet (@abhijeetsinger) May 6, 2015 રસ્તા પર ઊંઘવું આત્મહત્યા કરવા બરાબર છે, જે ફુટપાથ પર સૂવે છે તેઓ મૂર્ખ છે, તેમને સજા થવી જોઇએ.
Roads are meant for cars and dogs not for people sleeping on them.. @BeingSalmanKhan is not at fault at all..@arbaazSkhan @sonakshisinha
— abhijeet (@abhijeetsinger) May 6, 2015 રોડ કાર માટે બની છે ઊંઘનારા કૂતરાઓ માટે નહીં. તેમાં સલમાન ખાનની કોઇ ભૂલ નથી. બોલીવુડના 80 ટકા સ્ટ્રગલર સ્ટાર્સ બન્યા છે, પરંતુ તેઓ ક્યારેય રોડ પર નથી ઊંઘ્યા.
Come out fraternity, support @BeingSalmanKhan boldly not hypocriticly Roads footpath r not meant 4 sleeping, not driver's or alcohol's fault
— abhijeet (@abhijeetsinger) May 6, 2015 અભિજીતે કહ્યું કે બોલીવુડે સલમાનના સમર્થનમાં આગળ આવવું જોઇએ. અભિજીતે જણાવ્યું કે ફુટપાથ પર ઊંઘવાને બદલે તેઓ ગલિયોમાં સૂઈ જાય જ્યાં કાર ના આવતી હોય.
Suicide is crime so is sleeping on footpath..80% homeles film ppl strugld achievd stardom but never slept on footpath @BeingSalmanKhan
— abhijeet (@abhijeetsinger) May 6, 2015 સલમાનને સજા મળતા જ ટ્વિટર પર લોકોની પ્રતિક્રિયાઓ આવવા લાગી...
|
ટ્વિન સિસ્ટર થઇ સેડ
ટ્વિન સિસ્ટર થઇ સેડ
|
આઇ વિટનેસ
આઇ વિટનેસે કહ્યું બરાબર છે
|
ઉજ્વલ નિકમ
સલમાનનો વકિલ કેવી રીતે કેસને રજૂ કરે છે.
|
સલમાનના ફેન્સ
સલમાનના ફેન્સ
|
ટાઇમ્સ નાઉનું રિએક્શન
ટાઇમ્સ નાઉનું રિએક્શન
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
