• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'Yale માંથી ડિગ્રી' મળ્યા બાદ ટ્વિટર ફેસબુક પર સ્મૃતિ ઇરાનીની થઇ રહી છે મજાક

By Kumar Dushyant
|

નવી દિલ્હી: કેન્દ્રિય માનવ સંશાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીની શૈક્ષણિક લાયકાતને લઇને વિવાદે તેમના આ દાવાને નવો વળાંક આપી દિધો છે કે તેમની પાસે અમેરિકાની પ્રતિષ્ઠિત યેલ યુનિવર્સિટીની પણ ડિગ્રી છે. પરંતુ આ સાથે માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર અને ફેસબુક પર સ્મૃતિ ઇરાનીના ડિગ્રી વિવાદને લઇને તેમની મજાક ઉડાવવાનું શરૂ થઇ ગયું છે.

જ્યારે સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે આ તેમની પાસે પ્રતિષ્ઠિત યેલ યુનિવર્સિટીની ડિગ્રી છે ત્યારથી ટ્વિટર પર #Yale और #SmritiIrani અને #YoSmritiSoCertified ટ્રેંડ કર રહી રહ્યાં છે.

સ્મૃતિ ઇરાનીની ડિગ્રીને લઇને લોકો તેમની ખૂબ મજાક ઉડાવી રહ્યાં છે. જુઓ કેટલીક ટ્વિટ્સ જેમાં સ્મૃતિ ઇરાનીની જોરદાર મજાક ઉડાવવામાં આવી છે. સ્મૃતિ ઇરાની જે યેલ યૂનિવર્સિટીના કોર્સની વાત કરી રહી છે તે એક 6 દિવસનો ક્રેશ કોર્સ છે જેમાં ભાગ લેવા માટે સ્મૃતિ ઇરાની સહિત 11 સાંસદ ગત વર્ષે અમેરિકા ગયા હતા.

કેબિનેટ છે? માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની સ્નાતક પણ નથી. જો કે તેના સ્પષ્ટતા આપતાં સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે તેમની પાસે યેલ યુનિવર્સિટીની ડિગ્રી છે જેને તે બતાવી શકે છે. તેને લઇને ફેસબુક પર લોકો ઘણા પ્રકારના જોક્સની સાથે ફોટા પોસ્ટ કરવામાં લાગ્યા છે.

Smriti Irani facebook jokes

Smriti Irani facebook jokes

દરેક સ્ટેટમાં આઇઆઇટી

Smriti Irani facebook jokes

Smriti Irani facebook jokes

વ્હૉટ નોનસેંસ બધાને બે હોઠ હોય છે.

Smriti Irani facebook jokes

Smriti Irani facebook jokes

દિલ્હી ખૂબ જ ગરમ છે.

Smriti Irani facebook jokes

Smriti Irani facebook jokes

સંસદ ભવન ખુલતાં જ સ્મૃતિ ઇરાની સ્વાગત કરતી હશે.

Smriti Irani facebook jokes

Smriti Irani facebook jokes

અબકી બાર પપ્પૂ સરકાર

Smriti Irani facebook jokes

Smriti Irani facebook jokes

અચ્છે દિન આ ગયે

Smriti Irani facebook jokes

Smriti Irani facebook jokes

ક્યોંકિ સાંસ ભી કભી બહૂ થી

Smriti Irani facebook jokes

Smriti Irani facebook jokes

આઇઆઇટી પાસ

Smriti Irani facebook jokes

Smriti Irani facebook jokes

એકવાર મારી ડિગ્રી પૂછ્યું વધુ પૂછ્યું તો

Smriti Irani facebook jokes

Smriti Irani facebook jokes

મારી પાસે યેલની ડિગ્રી છે

Smriti Irani facebook jokes

Smriti Irani facebook jokes

યેલ સ્ટૂડંટ ઑફ ધ ઇયર

Smriti Irani Twitter Jokes

Smriti Irani Twitter Jokes

Smriti Irani Twitter Jokes

Smriti Irani Twitter Jokes

Smriti Irani Twitter Jokes

Smriti Irani Twitter Jokes

Smriti Irani Twitter Jokes

Smriti Irani Twitter Jokes

Smriti Irani Twitter Jokes

Smriti Irani Twitter Jokes

Smriti Irani Twitter Jokes

Smriti Irani Twitter Jokes

Smriti Irani Twitter Jokes

Smriti Irani Twitter Jokes

Smriri Irani Twitter Jokes

Smriri Irani Twitter Jokes

English summary
Irani's remark that she has a degree from Yale has sparked a number of jokes and memes on social media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more