કીકુને મળ્યો સોશ્યલ મીડિયાનો સાથ બાબા રામ રહીમની ઉડી મઝાક
કીકુ શારદાને બાબા રામ રહીમની નકલ કરવા બદલ ગઈકાલે ગિરફ્તાર કરવામાં આવ્યા હતા. તાજા રિપોર્ટ મુજબ કીકુને 1 લાખનો બોન્ડ ભરાવીને છોડી મુકવામાં આવ્યો છે. પરંતુ કીકુને ફરીથી ફતેહાબાદથી ગિરફ્તાર કરવામાં આવ્યો.
કીકુએ પેહલા માફી માગી હતી તો પણ તેને ગિરફ્તાર કરવામાં આવ્યો છે. આ બધા મુદ્દામાં બાબા ગુરમીત રામ રહીમ સિંહે ટ્વિટ કરીને કહ્યું કે તેઓ ગુરુકુળમાં વ્યસ્ત હતા અને કીકુએ તેમના ભક્તોની લાગણીને દુભાવી હતી જેંથી ભક્તોએ આ પગલું ભર્યું પરંતુ કીકુના માફી માગવાથી તેમને કોઈ જ સમસ્યા નથી.
કીકુના ગિરફ્તાર થવાથી લોકોએ પોતાનો ગુસ્સો સોશ્યલ મીડિયા પર બાબા વિરુધ કાઢ્યો તો જુઓ કેટલાક ટ્વિટ જેનાથી કીકુ ને મળ્યો સાથ..
|
#KikuSharda
ધર્મગુરુ હોવુંએ પણ ભગવાનની નકલ કરવા બરાબર છે
|
#KikuSharda
લોકોએ પોતાનો ગુસ્સો સોશ્યલ મીડિયા પર બાબા વિરુધ કાઢ્યો

-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા

Click it and Unblock the Notifications