For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયા સૌથી લોકપ્રિય, સુષમાનો બીજો નંબર

|
Google Oneindia Gujarati News

કોલકાતા, 30 નવેમ્બર: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દેશની સૌથી લોકસપ્રિય મહિલા નેતા છે અને બીજા નંબર પર ભારતીય જનતા પાર્ટીની સુષમા સ્વરાજ છે. વેબ પોર્ટલ શાદી ડોટ કોમ દ્વારા કરાવવામાં આવેલા સર્વે અનુસાર મહિલાઓમાં સર્વાધિક પસંદગીપાત્ર અને લોકપ્રિય નેતાના રૂપમાં સોનિયા ગાંધીને સૌથી વધારે 36.2 ટકા વોટ મળ્યા, જ્યારે ભાજપને નેતા સુષમા સ્વરજ 33.6 ટકા લોકોની પસંદ બનીને બીજા સ્થાન પર આવે છે.

જ્યારે કોર્પોરેટ ક્ષેત્રમાંથી રિલાયન્સની નીતા અંબાણીને સૌથી વધારે પસંદ કરવામાં આવ્યા છે. તેમને 35.6 ટકા વોટ મળ્યા છે, જ્યારે કિરણ મજૂમદાર શૉ 33.03 ટકા સાથે આ ક્ષેત્રમાં બીજા નંબર પર આવે છે.

જ્યારે ફિલ્મ જગતની વાત કરીએ તો શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન પહેલા સ્થાન પર છે, તેમજ બચ્ચન પરિવારની વધૂ એશ્વર્યા રાય બચ્ચન બીજા સ્થાને આવે છે. આ ઉપરાંત માધુરી દીક્ષિત ત્રીજા સ્થાન પર અને કાજોલ ચોથા સ્થાન પર આવે છે.

સોનિયા ગાંધી

સોનિયા ગાંધી

લોકપ્રિય નેતાના રૂપમાં સોનિયા ગાંધીને સૌથી વધારે 36.2 ટકા વોટ મળ્યા

સુષમા સ્વરાજ

સુષમા સ્વરાજ

ભાજપને નેતા સુષમા સ્વરજ 33.6 ટકા લોકોની પસંદ બનીને બીજા સ્થાન પર આવે છે.

નીતા અંબાણી

નીતા અંબાણી

કોર્પોરેટ ક્ષેત્રમાંથી રિલાયન્સની નીતા અંબાણીને સૌથી વધારે પસંદ કરવામાં આવ્યા છે. તેમને 35.6 ટકા વોટ મળ્યા છે

કિરણ મજૂમદાર શૉ

કિરણ મજૂમદાર શૉ

કિરણ મજૂમદાર શૉ 33.03 ટકા સાથે આ ક્ષેત્રમાં બીજા નંબર પર આવે છે.

ગૌરી ખાન

ગૌરી ખાન

ફિલ્મ જગતની વાત કરીએ તો શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન પહેલા સ્થાન પર છે

એશ્વર્યા રાય બચ્ચન

એશ્વર્યા રાય બચ્ચન

ફિલ્મ જગતની વાત કરીએ તો બચ્ચન પરિવારની વધૂ એશ્વર્યા રાય બચ્ચન બીજા સ્થાને આવે છે

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત ત્રીજા સ્થાન પર

કાજોલ

કાજોલ

કાજોલ ચોથા સ્થાન પર આવે છે

મેરી કૉમ

મેરી કૉમ

રમત જગતની વાત કરીએ તો મહિલા બોક્સર મેરી કૉમ પહેલા સ્થાન પર આવે છે

સાયના નેહવાલ

સાયના નેહવાલ

ભારતની બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલ બીજા નંબર પર

સાનિયા મિર્ઝા

સાનિયા મિર્ઝા

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા ત્રીજા સ્થાન પર આવે છે.

રમત જગતની વાત કરીએ તો મહિલા બોક્સર મેરી કૉમ પહેલા સ્થાન પર આવે છે. જ્યારે ભારતની બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલ બીજા નંબર પર અને ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા ત્રીજા સ્થાન પર આવે છે.

પોર્ટલના મુખ્ય વ્યવસ્થાપક અધિકારી ગૌરવ રક્ષિતે જણાવ્યું કે આ સર્વે ઘર, પરિવારને સાથે રાખીને પોત-પોતાના કાર્યક્ષેત્રોમાં સફળતા મેળવનાર લોકોની પસંદગીની મહિલા હસ્તિઓની સૂચિ તૈયાર કરવા માટે કરવામાં આવ્યો હતો.

English summary
Congress president Sonia Gandhi has been voted as India's most inspiring female political leader who has been able to strike a perfect balance between her career and family life, according to a survey.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X