સનાની વાયરલ પોસ્ટથી પરેશાન પપ્પા ગાંગુલીઃ મારી દીકરી બહુ નાની છે, પ્લીઝ રાજકારણથી દૂર રાખો
નાગરિકતા કાયદા (CAA)ના વિરોધમાં પોતાની દીકરીની એક વાયરલ પોસ્ટ વિશે સૌરવ ગાંગુલીએ સફાઈ રજૂ કરી છે.
નાગરિકતા કાયદા (CAA)ના વિરોધમાં પોતાની દીકરીની એક વાયરલ પોસ્ટ વિશે સૌરવ ગાંગુલીએ સફાઈ રજૂ કરી છે. તેમણે કહ્યુ કે આ પોસ્ટ સાચી નથી. તમને જણાવી દઈએ કે કાલે મોડી રાતે બીસીસીઆઈ અધ્યક્ષ અને પૂર્વ ભારતીય કેપ્ટને ટ્વીટ કરીને દીકરી સનાનો બચાવ કર્યો. તેમણે ટ્વિટ કર્યુ, 'કૃપા કરી સનાને આ બધાથી દૂર રાખો... આ પોસ્ટ સાચી નથી...રાજકારણમાં કંઈ પણ સમજવા માટે બહુ નાની છે.'

બહુ નાની છે મારી સનાઃ સૌરવ ગાંગુલી
આ ટ્વિટને પૂર્વ કેપ્ટને પોતાનુ પિન ટ્વિટ પણ બનાવ્યુ છે. આ સાથે જ તેમણે બુધવારે મોડી સાંજે દીકરીની સ્કૂલના છેલ્લા દિવસનો ફોટો શેર કરીને લખ્યુ કે 14 વર્ષની સ્કૂલ લાઈફો આજે છેલ્લો દિવસ છે.
|
શું લખ્યુ હતુ સનાની પોસ્ટ પર
વાસ્તવમાં સનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર જાણીતા પરંતુ વિવાદિત લેખક ખુશવંત સિંહના પુસ્તક ધ એન્ડ ઑફ ઈન્ડિયાના એક અંશને શેર કરીને લખ્યુ હતુ કે ફાંસીવાદી તાકાતો હંમેશા એક બે નબળા વર્ગને નિશાન બનાવે છે, નફરતના આધારે ઉપજેલુ આંદોલન ત્યાં સુધી ચાલી શકે છે જ્યાં સુધી ભય અને સંઘર્ષનો માહોલ બની રહે. આજે આપણામાંથી જે લોકો એ વિચારીને પોતાને સુરક્ષિત અનુભવી રહ્યા છે કે તે મુસલમાન કે ઈસાઈ નથી, તે મૂર્ખોની દુનિયામાં જીવી રહ્યા છે. જો કે જ્યારે આ પોસ્ટ પર પ્રતિક્રિયાઓ આવવા લાગી તો આ પોસ્ટને ડિલીટ કરી દેવામાં આવી.

ઓડિસી નૃત્યાંગના બનવાની ઈચ્છા
તમને જણાવી દઈએ કે ગાંગુલીની 18 વર્ષની દીકરી સના હાલમાં 12માં છે અને તે પોતાની મમ્મીની જેમ ઓડિસી નૃત્યાંગના બનવાની ઈચ્છા ધરાવે છે. સના 7 વર્ષની ઉંમરથી ડાંસ શીખી રહી છે. સના હાલમાં અભ્યાસ કરી રહી છે. તેણે નૃત્ય નાટક કૃષ્ણાથી પોતાના કામની શરૂઆત કરી હતી. સનાને પહેલી વાર પિતા સૌરવ સાથે સેંકો જ્વેલરીની એડમાં જોવામાં આવી હતી. ત્યારબાદ સના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે ઘણીવાર પોતાના મમ્મી-પપ્પા સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
