For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં પાછલા 24 કલાકમાં 3277 નવા કેસ, 127 લોકોના મોત થયાં

દેશમાં પાછલા 24 કલાકમાં 3277 નવા કેસ, 127 લોકોના મોત થયાં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે, દેશમાં કોરોના વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. પાછલા 24 કલાકમાં 3227 નવા મામલા સામે આવ્યા છે અને 127 લોકોના મોત થયાં છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં કોરોના વાયરસના 62939 મામલા સામે આવ્યા છે. જેમાંથી 41472 એક્ટિવ કેસ છે. 19357 લોકો ઠીક થઈ ગયા છે અને 2109 લોકોના મોત થઈ ગયાં છે. મહારાષ્ટ્રમાં 20228 મામલા સામે આવ્યા છે. ગુજરાતમાં 7796 મામલા સામે આવ્યા છે. દિલ્હીમાં 6542 અને તમિલનાડુમાં 6635 મામલા સામે આવ્યા છે.

24 કલાકમાં 3277 નવા કેસ

24 કલાકમાં 3277 નવા કેસ

સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 20228 મામલા સામે આવ્યા છે. ગુજરાતમાં 7796 મામલા સામે આવ્યા છે. દિલ્હીમાં 6542 અને તમિલનાડુમાં 6635 મામલા સામે આવ્યા છે. મુંબઈ શહેરની ધારાવી ઝૂપડપટ્ટીમાં શનિવારે કોરોના વાયરસ સંક્રમણના 25 નવા મામલા સામે આવ્યા છે, જેનાથી આ ક્ષેત્રમા સંક્રમિતોની સંખ્યા 838 થઈ ગઈ છે, જ્યારે ધારાવીમાં વધુ એક શખ્સનું સંક્રમણથી મોત થયું છે. આની સાથે જ મૃતકોની સંખ્યા 27 થઈ ગઈ છે.

3 રશિ પર અમેરિકી-ભારતીય કંપનીઓ કામ કરી રહી છે

3 રશિ પર અમેરિકી-ભારતીય કંપનીઓ કામ કરી રહી છે

અમેરિકામાં ભારતના રાજદૂર તરનજીત સિંહ સિંધૂએ કહ્યું કે, ઓછામાં ઓછી 3 રશશિ પર ભારતીય અને અમેરિકી કંપનીઓ એકસાથે કામ કરી રહી છે. આ ઉપરાંત અમે આપૂર્તિ શ્રૃંખલાનો એક મહત્વપૂર્ણ ભાગ છીએ અને આ વિશેષ સંકટના નિશ્ચિત રૂપે અમેરિકાને દેખાડ્યું કે ભારત ઘણો વિશ્વસનીય ભાગીદાર છે.

સ્પર્મમાં મળ્યો કોરોના વાયરસ

સ્પર્મમાં મળ્યો કોરોના વાયરસ

અત્યાર સુધી માનવામાં આવી રહ્યું હતું કે કોરોના વાયરસ યૌન સંબંધ એટલે કે સેક્સ્યુઅલ રિલેશનથી નથી ફેલાતો પરંતુ હવે ચીનના શોધકર્તાએ પતો લગાવ્યો કે જો કોરોના વાયરસથી સંક્રમિત મર્દ કોઈ સાથે સેક્સ કરે છે તો તેને પણ કોરોનાનું સંક્રમણ થઈ શકે છે, કોરોના સંક્રમિત પુરુષોના સ્પર્મમાં કોરોના વાયરસ મળે છે. ચીનના શાંગક્યૂ મ્યુનિસિપલ હોસ્પિટલમાં દાખલ કોરોના વાયરસ સંક્રમિત 38 વર્ષીય દર્દીની તપાસમાં આ વાત સામે આવી છે. જેમાંથી 6 દર્દીના સ્પર્મમાં કોરોના વાયરસનું સંક્રમણ મળ્યું છે.

અમેરિકાામાં કોરોનાનો કહેર, 24 કલાકમાં 1568 લોકોના મોતઅમેરિકાામાં કોરોનાનો કહેર, 24 કલાકમાં 1568 લોકોના મોત

English summary
Spike of 3277 #COVID19 cases & 127 deaths in the last 24 hours. Total cases in the country now at 62939, including 41472 active cases, 19358 cured/discharged/migrated and 2109 deaths: Ministry of Health & Family Welfare.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X