Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શ્રી રેડ્ડીનો વધુ એક પબ્લિસિટી સ્ટંટ, સચિન તેંડુલકર નિશાને

સચિન તેંડુલકરના ચાહકોએ હૈદરાબાદમાં ચર્મિંગ છોકરી સાથેના કથિત રોમાંસ અંગે અભિનેત્રી શ્રી રેડ્ડીને તેની સનસનીખેજ ટિપ્પણીની નિંદા કરી છે.

સચિન તેંડુલકરના ચાહકોએ હૈદરાબાદમાં ચર્મિંગ છોકરી સાથેના કથિત રોમાંસ અંગે અભિનેત્રી શ્રી રેડ્ડીને તેની સનસનીખેજ ટિપ્પણીની નિંદા કરી છે. તેમને શ્રી રેડ્ડીનો સસ્તો પ્રચાર સ્ટંટ ગણાવ્યો છે.

Sri Reddy comment on Sachin Tendulkar

શ્રી રેડ્ડી ત્યારે સમાચારો માં આવી જયારે તેને કાસ્ટિંગ કાઉચ વિરુદ્ધ રસ્તા વચ્ચે કપડાં ઉતારીને નગ્ન પ્રદર્શન કર્યું હતું. શ્રી રેડ્ડી ઘ્વારા રાણા દગ્ગુબાટી ના ભાઈ અભિરામ દગ્ગુબાટી પર આરોપ લગાવ્યો કે તેને કામ આપવાના બહાને તેનું શોષણ કર્યું. અભિરામ દગ્ગુબાટી રોજ તેને સ્ટુડિયોમાં લઇ જઈને તેની સાથે સંબંધ બનાવતો અને તેને મીઠી મીઠી વાતોમાં ફસાવીને પોતાનો મતલબ કાઢી લેતો હતો.

શ્રી રેડ્ડીએ 10 સપ્ટેમ્બરના રોજ તેના ફેસબુક એકાઉન્ટ પર લખ્યું હતું કે, "એક રોમેન્ટિક વ્યકતિ સચિન તેંડુલકર, જ્યારે તે હૈદરાબાદ આવ્યો ત્યારે એક ચાર્મિંગ છોકરીએ તેની સાથે રોમાંસ કર્યો હતો. હાઈ પ્રોફાઈલ ચુંડેશ્વર સ્વામી તેમાં મિડલ મેન છે. શ્રેષ્ઠ વ્યક્તિઓ સારી રીતે રમી શકે છે, એટલે કે સારો રોમાન્સ કરી શકે છે"

બધા જ જાણે છે કે સચિન તેંડુલકર બિનવિવાદિત વ્યક્તિ છે અને તેને ક્રિકેટના ભગવાન તરીકે ગણવામાં આવે છે. હવે, શ્રી રેડ્ડીએ કોઈપણ પુરાવા વગર ખૂબ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. તેણીની ટીકાએ ક્રિકેટરના ચાહકોની ભાવનાને નુકસાન પહોંચાડ્યું છે, જેમણે તેના પર પ્રતિક્રિયા આપી હતી અને તેના પ્રચાર માટે તેમના નામનો દુરુપયોગ કરવા બદલ તેની નિંદા કરી છે. તેમાંના કેટલાકએ કહ્યું કે તેમને તેના માટે સહાનુભૂતિ છે, પરંતુ તેણીએ આ કમેન્ટ સાથે તે સહાનુભૂતિ પણ ગુમાવી દીધી.

આ પહેલા શ્રી રેડ્ડી ઘ્વારા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા મોટા લોકો પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો છે. તેને ટોલિવૂડમાં 75 ટકા સ્થાનીય કલાકારો માટે આરક્ષણની માંગ કરી છે. તેને કહ્યું કે ટોલિવૂડમાં બહારથી આવતા લોકોનું વર્ચસ્વ વધી રહ્યું છે. જેના કારણે સ્થાનીય કલાકારોને ચાન્સ નથી મળી રહ્યો.

શ્રી રેડ્ડી ઘ્વારા જણાવવામાં આવ્યું કે યુવતીઓ સાથે સંબંધ બનાવવા માટે સ્ટુડિયો સૌથી સુરક્ષિત જગ્યા છે. એટલા માટે યુવતીઓને વારંવાર ત્યાં લઇ જવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીના સ્ટુડિયો રેડ લાઈટ એરિયા જેવા છે જ્યાં કોઈ પણ દિવસ પોલીસ ચેકીંગ પણ થતું નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X