શુ સુબ્રમણીયમ સ્વામી મમતાને પ્રધાનમત્રી બનતા જોવા માગે છે? મજબૂત વિપક્ષ પર આપ્યુ નિવેદન

Subramaniyam Swamiy, Mamata Banerjee: ના સમર્થક બનતા જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યુ કે, દેશમાં વાસ્તવીક અે મજબુત વિપક્ષ દળની જરૂરત છે. ભાજપાના કદ્દાવર નેતા સ્વામીએ ચૌકાવનાર નિવેદન આપતા કહ્યુ કે, મમતા બેરનર્જીને પ્રધાનમંત્રી બનાવી જોઇએ.

SUBRAMANIYA SWAMY

સ્વામીએ કહ્યુ કે, દેશમાં આજે એક એવા વિપક્ષ દળની જરૂર છે. જે સત્તારુઢ પાર્ટીથી કોઇ પણ કિમતથી ડરતી ના હોય. સમાચારા એજેન્સી પીટીઆઇ અનુસાર પૂર્વ ભાજપા સાસંદે કહ્યુ કે, તૂણણૂલ કોગ્રેસ સુપ્રિમો મામતા બેનર્જી પ્રધાનમંત્રી બની શકે છે

જણાવી દઇએ કે, પોતાના સ્વંતંત્ર અને કોઇ પણ પ્રકારના ડર વગર નિવેદન આપવા માટે જાણીતા સ્વામીએ થોડા મહિન પહેલા પીએણ મોદીની હારને લઇને નિવેદન આપ્યુ હતુ. સ્વામીએ ઓગસ્ટ 2022માં રામસેતુ મામલે સુપ્રિમ કોર્ટમાં સરકારના જવાબના સંબધમાં ટિપ્પણી કરી હતી.

તેમણે કહ્યુ કે, જો મોદી સરકાર સુપ્રિમ કો્ર્ટમાં પોતાના એફિડેવિટમાં ના કહેશે તો 2024માં ચૂંટણીમાં પીએમ મોદી હારનો સામનો કરવો પડશે. સ્વામીએ આ પહેલા પણ આર્થિક મામલે સરકારની આલોચના કરી હતી.

જુન 2021માં પીએમ મોદીને પુછવામાં આવ્યુ હતુ કે, 2024 માં પીએમ કેંડિડેટ કોણ હશે. તેમણે તે જણાવુ જોઇએ. સ્વામીએ સવાલ ભાજપમાં 75 વર્ષ બાદની ટીકટ નહી આપવાના ફોર્મ્યુલા પર કરી હતી.

પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે સીધો મુકાબલામા મમતા બેનર્જીએ પાર્ટી ટીએમસીએ સ્પષ્ટ્ બહુમતી મેળવી હતી. ખુદ મમતા બેનર્જીને ચૂંટણીમાં હાર મળી હતી. પરંતુ તેમ છતા તેમણે ભાજપને હરવાનાર મજબુત નેતા તરીકે જોવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X