Indore:માં સફળતાપૂર્વક સમાપ્ત થઇ જી20 સમિટ, આ વિષયો પર થઇ ચર્ચા
મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ઇંદોરમાં જી20 સમિટ અનુસાર મળેલી બેઠક સફળતાપૂર્વક સંપન્ન થઇ હતી. ત્રણ દિવસ પર કૃષિ કાર્ય સમૂહની પહેલી કૃષિ પ્રતિનિધિયોની બેઠક સફળથાપૂર્વક સમાપ્ત થઇ હતી.
ભારતની જી20ની અધ્યક્ષતા અનુસાર ઇંદોરમાં ચાલી રહેલા ત્રણ દિવસીય કૃષિ કાર્યસમૂહની પહેલી કૃષિ પ્રતિનિધિયોની બેઠકનું સફળતા પૂર્વક સમાપન થયુ હતુ. આ આયોજન સંસ્કૃતિક, ખાન-પાન અને ઇતિહાસથી સમૃદ્ધ અનુભવનુ સમેલન હતુ. અને બેઠક દરમિયાન સાર્થક વિચાર વિમર્શમાં ભાગ લેવાની મોટી જવાબદાી હતી. કાર્યક્રમના અંતિ દિવસની શરુઆત ટેકનિકલ વિષય વાર સત્રો સાથે થઇ હતી. જેમા ચાર વિષય પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. " ખાદ્ય સુરક્ષા અને પોષણ" જલવાયુ સ્માર્ટ દ્રષ્ટીકોણ સાથે સતત કૃષિ". સમાવેશી કૃષિ મૂ્લ્ય શ્રૃંખલા અને ખાદ્ય પ્રણાી , કૃષિ પરિવર્તન માટે ડિજિટલાઇઝેશન"

ખા્ય સુરક્ષા અને ષોષણના ટેકનિકલ સત્ર પર ચર્ચા માટે ઉદ્ધાટન પર નિવેદન આપતા શુભા ઠાકુર, સયુક્ત સચિવ કૃષિ અને કિસાન કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવી હતી. ત્યાર બાદ વિશ્વ ખાદ્ય કાર્યક્રમ દ્વારા સંદર્ભ નિર્ધારણ કરવામાં આવ્યો હતો. અભિલેખ લિખી, અધિક સચિવ ડીએ એ્ડ એપડબ્લ્યુ, એ ખાદ્ય સુરક્ષા અને કોષણ પર વૈશ્વિક ઢાચા પ્રસ્તુત કર્યો હતો. ત્યાર બાદ શુભા ઠાકુર સંયુક્ત સચિવ એન્ડ એમડબ્લ્યુ દ્વારા મિલેટ ઇંટરનેશનલ ઇનિશિએટિવ ઓફર રિસર્ચ એન્ડ અવેરનેશને પરીચય આપવામાં આપવામાં આવ્યો હતો. ફ્રૈકલિન એન્ ખોબુએ સંયુક્ત, સચિવ ડીએ એ્ડ ડબ્લ્યુએ જળવાયુ સ્માર્ટ દર્ષિકોણ સાથે સતત કૃષિ પર ટેકનિકલ રૂપથી ઉદ્ધાટન ભાષણ આપ્યુ. ત્યાર બાદ કૃષિ અને સંગઠન દ્વારા સંદર્ભમાં પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
ડો. અભિલક્ષ લિખી, અધિક સચિવ ડીએ એ્ડ એફડબ્લ્ય અને કૃષિ માટે આતંરરાષ્ટ્રીય કોષ વિકાસે સમાવેશી કૃષિ મુલ્યો શ્રખલા અને ખાદ્ય પ્રણાલી પર ટેકનિકલ સત્ર ચર્ચા માટે સંદર્ભ નિર્ધારીત કર્યુ . કૃષિ પરિવર્તન માટે ડિજિટલાઇઝેશન પર ટેકનિકલ સત્ર માટે ડો. પી કે, મેહરદા, અધિક મુખ્ય સચિવ ડીએ એન્ડ એફ ડબલ્યુ, દ્વારા ચર્ચા સંદર્ભ નિર્ધારીત કરવામાં આવ્યો હતો. પ્રત્યેક્ષ વિષય આધારીત ટેકનીકલ સત્ર દરમિયાન વિચાર સુઝાવ અને ટિપ્પણીનું આદાન પ્રદાન પણ કરવામાં આવ્યુ હતુ. વ્યવહારિક પ્રસ્તુતિઓએ નાના ખેડૂતો પર વિશેષ ધ્યાન આપવાની સાથે કૃષિ પરિવર્તન અને કુષિ ડિજિટલાઇઝેશનના મહત્વનો માર્ગ અપનાવ્યો.












Click it and Unblock the Notifications
