For Quick Alerts
For Daily Alerts

સની લિયોને કોન્ડોમ એડને લઈને અતુલ અંજાનને આપ્યો જવાબ
સની લિયોનની કોન્ડોમ એડને લઈને વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. થોડા દિવસો પહેલા સની લિયોનની કોન્ડોમ એડને લઈને અતુલ અંજાને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતુ.
ઉત્તરપ્રદેશની એક જાહેરસભાને સંબોધન કરતી વેળાએ CPIના વરિષ્ઠ નેતા અતુલ અંજાને સની લિયોનની કોન્ડોમ એડને લઈને વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતુ કે સની લિયોનની કોન્ડોમ એડના કારણે ભારતમાં બળાત્કાર, અપહરણ, અને છેડતી જેવા કિસ્સામાં વધારો થઈ રહ્યો છે.
હવે જ્યારે આ એડને લઈને વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે સની લિયોને બધાની સામે આવવુ પડ્યું છે. આવો જાણીએ સનીએ CPI નેતા અતુલ અંજાનને શું જવાબ આપ્યો છે.
Comments
sunny leone answer statement condom ad atul anjan controversy સની લિયોન જવાબ કોન્ડોમ જાહેરાત નિવેદન અતુલ અંજાન વિવાદ
English summary
Sunny leone's strong reply to atul anjan about condom ad controversy.