For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટે Me Too મામલે તત્કાળ સુનાવણીનો કર્યો ઈનકાર

સુપ્રીમ કોર્ટે પણ મી ટુ કેમ્પેઈન હેઠળ લાગેલા આરોપો મામલે દાખલ કરાયેલ યાચિકા પર ત્વરિત સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટે પણ મી ટુ કેમ્પેઈન હેઠળ લાગેલા આરોપો મામલે દાખલ કરાયેલ યાચિકા પર ત્વરિત સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. સોમવારે એક વકીલે સુપ્રીમ કોર્ટમાં મી ટુ કેસો અંગે યાચિકા દાખલ કરીને એ માંગ કરી હતી કે રાષ્ટ્રીય મહિલા આયોગને એ વાતના નિર્દેશ આપવામાં આવે કે આનાથી જોડાયેલા કેસો જાતે તપાસી આયોગ પીડિતાઓની મદદ માટે આગળ આવે. સુપ્રીમ કોર્ટે યાચિકાકર્તાની આ માંગ ફગાવી દીધી છે.

આ પણ વાંચોઃ 'ભાજપના ઈશારે થઈ રહી છે હડતાળ, પેટ્રોલ પંપ માલિકોને આપી છે ધમકી'આ પણ વાંચોઃ 'ભાજપના ઈશારે થઈ રહી છે હડતાળ, પેટ્રોલ પંપ માલિકોને આપી છે ધમકી'

me too

સીજેઆઈ રંજન ગોગોઈ અને જસ્ટીસ એસ કે કોલવાળી બે સભ્યોની ખંડપીઠે વકીલ એમ એલ શર્માને જણાવ્યુ કે આ યાચિકા પર તત્કાળ સુનાવણી નહિ થાય. કોર્ટે કહ્યુ કે યાચિકા નિયમિત ક્રમમાં સુનાવણમી માટે લિસ્ટેડ કરવામાં આવશે. આ યાચિકાં એ પણ માંગ કરવામાં આવી હતી કે જે મહિલાઓએ ખુલીને પોતાની વાત કહી છે તેમને સુરક્ષા આપવા માટે રાષ્ટ્રીય મહિલા આયોગને નિર્દેશ આપવામાં આવે.

આ પણ વાંચોઃ નશામાં ધૂત અભિજીત સાથે બોલાચાલી થતા માએ ગુસ્સામાં દબાવી દીધુ ગળુઆ પણ વાંચોઃ નશામાં ધૂત અભિજીત સાથે બોલાચાલી થતા માએ ગુસ્સામાં દબાવી દીધુ ગળુ

તનુશ્રી દત્તા દ્વારા નાના પાટેકર પર આરોગ લગાવ્યા બાદ પણ મી ટુ અભિયાને જોર પકડ્યુ અને ઘણી મહિલાઓએ પોતાને સાથે થયેલ યૌન શોષણની ઘટનનાઓને સોશિયલ મીડિયામાં શેર કર્યા. વિકાસ બહેલ, સાજિદ ખાન, નાના પાટેકર જેવા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજો ઉપરાંત એમ જે અકબર અને વિનોદ દુઆ જેવા મોટા નામ પણ સામે આવ્યા છે.

English summary
supreme court declines urgent hearing of me too petition
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X