2 વર્ષની સજા પર સભ્યતા રદ્દ થવા વિરુદ્ધ દાખલ અરજી રદ્દ, સુપ્રિમ કોર્ટે લગાવી ફટકાર

બે વર્ષની સજા પર સંસદ સભ્યપદ રદ્દ થવાના પ્રાવધાન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ અરજી પર સુપ્રિમ કોર્ટે સુનવણી કરવાનો ઇનકાર કરી દિધો હતો. જે એક અપરાધિક મામલમાં બે વર્ષની સજા બાદ સંસદનું રાજ્ય વિધાનસભામાથી ધારાસભ્ય પદની સ્વત: યોગ્યતાનું પ્રાવધાન કરી છ.ે કેરલની રહેનાર આભા મરલીધરને રાહુલ ગાધીનો ઉદાહરણ ટાંકતા અરજી દાખલ કરી હતી. CJI એ કહ્યુ કે, તમે કોણ છો ? શુ તમારી સભ્યતા રદ્દ થઇ છે?

SUPREME COURT

જણાવી દઇએ કે, સૂરતમાં એક નીચલી અદાલતમાં મોદી સરનેમ મામલે અપમાનજનક ટિપ્પણી મામલે રાહુલ ગાધીને દોષી માનતા 2 વર્ષની જેલની સજા સંભળાવામાં આવી હતી. ત્યાર બાદ સંસદે તેમને અયોગ્ય જાહેર કર્યા હતા. આ આદેશ પર રાહુલ ગાધીએ ગુજરાત હાઇકોર્ટમાં પડકારી હતી. જેના પર તેને કોઇ રાહત મળી નથી.

રાહુલ ગાધીની સસંદ સભ્યતા લોક પ્રતિનિધિત્વ કાયદો 1951 અનુસાર રદ્દ કરવામાં આવી હતી. આ કાયદાની કલમ 8 (3) અનુસાર, કોઇ જન પ્રતિનિધિને કોઇ મામલામાં બે વર્ષની કે તેનાથી વધારે સજા સંભળાવી છે. તેની સભ્યતા રદ્દ થઇ જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X