For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેંકિંગ: જુઓ કયા કયા શહેરો છે સૌથી સાફ, અને કયા છે સૌથી ગંદા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી, તેની અસર માત્ર દક્ષિણ ભારતમાં જ જોવા મળી છે. શરમજનક વાત તો એ છે કે દિલ્હી જ નહીં પરંતુ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના એક પણ શહેર સ્વચ્છ ભારતના ટોપ 10માં નથી આવતો.

સફાઇ રાખનાર ટોપ 10 શહેરોની વાત કરીએ તો મૈસૂર નવેમ્બર વન પર અને તમિલનાડુનું ત્રિચુરાપલ્લી બીજા નંબર પર છે. જ્યારે નવી મુંબઇ ત્રીજા સ્થાન પર છે. ખાસ કરીને એ છે કે અત્રેના ટોપ 10 કર્ણાટકના 4 શહેર છે. તેનાથી જ માલુમ પડે છે કે કર્ણાટકના લોકો સાફ-સફાઇ રાખવામાં સૌથી આગળ છે.

કેટલાંક રહસ્યપ્રદ તથ્યો જે નિકળ્યા સર્વેક્ષણમાં-

  • 476 શહેરોની સૂચિમાં પશ્ચિમ બંગાળના 10 શહેરોનો સમાવેશ થાય છે.
  • સૂચિમાં શ્રેષ્ઠ 100માં 39 શહેર દક્ષિણ ભારતના રાજ્યોના છે.
  • શ્રેષ્ઠ 100માં 27 પૂર્વ ભારતથી અને 15 શહેર પશ્ચિમી ભારતથી છે.
  • શ્રેષ્ઠ 100માં 12 ઉત્તર ભારતથી અને 7 નોર્થ-ઇસ્ટથી છે.
  • સૂચિમાં નીચેથી જોઇએ તો 74 શહેર માત્ર ઉત્તર ભારતથી છે.
  • સૂચિમાં નીચેથી 21 શહેર પૂર્વ ભારતના અને 3 પશ્ચિમના છે.
  • સોલિડ વેસ્ટ મેનેજમેંટમાં સૌથી આગળ મૈસૂર રહ્યું.
  • 27માંથી 15 રાજધાનીઓ શ્રેષ્ટ 100 શહેરોની સૂચિમાં સામેલ છે.
  • 5 રાજધાની 300 રેંકની નીચે છે.
  • સૌથી ગંધી રાજધાનીઓમાં પટણા (429 રેંક) છે.
  • દેશનું સૌથી ગંદુ શહેર મધ્ય પ્રદેશનું દમોહ (476 રેંક) છે.

સૌથી સાફ, સૌથી ગંદા અને કેટલાંક પ્રમુખ શહેરોની રેંકિંગ જુઓ સ્લાઇડરમાં...

મૈસૂર ટોપ પર

મૈસૂર ટોપ પર

મૈસૂર નંબર 1 પર અને બેંગલોર નંબર 7 પર આવે છે.

સ્વચ્છ રાજનીતિની સૂચિ

સ્વચ્છ રાજનીતિની સૂચિ

આ છે સ્વચ્છ રાજનીતિઓની સૂચિ, જેમાં સૌથી ઉપર બેંગલુરુ છે. અહીં પણ લખનઉ ગાયબ છે.

રાજધાનિયોની સૂચિ

રાજધાનિયોની સૂચિ

સ્વચ્છ રાજધાનીઓની સૂચિમાં 16 નંબર પર ભોપાલ અને 20 નંબર પર છે લખનઉ.

સ્વચ્છતાના માપદંડ પર દેશના મોટા શહેર

સ્વચ્છતાના માપદંડ પર દેશના મોટા શહેર

અત્રે આપ સ્વચ્છતાના માપદંડ પર દેશના મોટા શહેરોને જોઇ શકો છો.

પ્રમુખ શહેરો પર નજર

પ્રમુખ શહેરો પર નજર

આવો એક નજર કરીએ પ્રમુખ શહેરો પર, જેને આપ તસવીરમાં આપેલ લીસ્ટમાં જોઇ શકો છો.

દેશના સૌથી ગંદા શહેરોની સૂચિ

દેશના સૌથી ગંદા શહેરોની સૂચિ

આ રહ્યા દેશના 10 સૌથી ગંદા શહેરો, જેમાં ત્રણ મધ્ય પ્રદેશના શહેરોનો સમાવેશ થાય છે.

ભારત સાથે જોડાયેલી વાસ્તવિકતા

ભારત સાથે જોડાયેલી વાસ્તવિકતા

જેને આપણે માની લીધી છે સત્ય, વાંચવા માટે ક્લિક કરો...જેને આપણે માની લીધી છે સત્ય, વાંચવા માટે ક્લિક કરો...

English summary
Mysore tops Swachh Bharat rankings for 476 cities. Where as Delhi and cities from Uttar Pradesh, Bihar, Madhya Pradesh failed to reach top 10.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X