ટીમ કેજરીવાલ ગુજરાતની ચૂંટણીથી દૂર રહેશે

તેમને કહ્યું હતું કે ન્યાયતંત્ર, વ્યવસ્થાપન અને કારોબારી ક્ષેત્રે સુધારો લાવવા માટે ટીમ કામ કરી રહી છે. ન્યાયતંત્ર પર પ્રહાર કરતાં તેમને કહ્યું હતું કે માહિતીનો અભાવ, મોંધીવારી, ન્યાયિક પ્રક્રિયામાં મોડું થતું હોવાથી દેશની 78 ટકા પ્રજા કોર્ટ સુધી પહોંચતી જ નથી. ઉચ્ચ વર્ગને રક્ષણ આપવામાં આવતું હોવાની માનસિકતાના કારણે દેશના 20 ટકા લોકો કોર્ટનો દરવાજો ખડખડાવતા નથી. માંડ 2 ટકા લોકોને ન્યાય મળે છે.
ફોરમ ફોર ફસ્ટિસ, મુંબઇ અને સોસાયટી ફોર ફાસ્ટ જસ્ટીસ તરફથી આયોજીત કોનક્લેવમાં સોસાયટીના અધ્યક્ષ ગોપાલ શર્માએ કહ્યું હતું કે કોર્ટમાં મોડી ન્યાય પ્રક્રિયા કારણે ન્યાય મળવો મોંઘો અને કઠિન સાબિત થઇ રહ્યો છે.












Click it and Unblock the Notifications
