For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાયડૂ અડીખમ, ગ્લૂકોઝ નહીં ચડાવડાવે હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 ઓક્ટોબર: તેલંગાણા ગઠનના વિરોધમાં અનશન કરી રહેલા ટીડીપીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુને પાંચમાં દિવસે જબરદસ્તી હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા છે. શરીરમાં પાણી ઓછું થઇ જવાના કારણે ડિહાઇડ્રેઝનથી પીડાઇ રહ્યા છે પરંતુ તેમણે ઇન્ટરાવેનસ ડ્રિપ લગાવવાનો ઇનકાર કરી દીધો છે. તેઓ પોતાનું અનશન જારી રાખવા માગે છે. ડોક્ટરોએ આ જાણકારી આપી.

રામમનોહર લોહિયા હોસ્પિટલમાં એક કાર્ડિયોલોજિસ્ટ, બે ફિજિશિયન અને ચાર રેજીડેન્ટ ડોક્ટરોની એક ટીમ 63 વર્ષીય નાયડૂની સ્થિતિ પર નઝર રાખી રહી છે. નાયડૂ આંધ્ર પ્રદેશને વિભાજિત કરવાના વિરોધમાં અમાર્યાદિત અનશન પર બેઠા છે.

ડોક્ટરોએ જણાવ્યું કે સ્વાસ્થ્ય સામાન્ય છે. પરંતુ તેમને ડિહાઇડ્રેશન થઇ ગયું છે અને તેમના યૂરિનમાંથી કીટોન 3પ્લસ હતું. હોસ્પિટલનાં તબીબી અધીક્ષક ડો. એચ.કે કારે જણાવ્યું કે 'કીટોન 3પ્લસ એ દર્શાવે છે કે શરીર સંરક્ષિત છેલ્લી કેલરીઝ દ્વારા શક્તિ મેળવી રહ્યું છે. અમે તેને ઇન્ટરાવેનસ ડીએનએસ અને વિટામિન આપવાનો પ્રયાસ કરતા કરતા થાકી ગયા છીએ પરંતુ તેઓ તેને લેવાનો ઇનકાર કરી રહ્યા છે. તેઓ પોતાનું અનશન ચાલુ જ રાખેલ છે.'

ડોક્ટર કારે જણાવ્યું કે તેમનું બ્લડપ્રેશર 150/70, પલ્સ 100થી વધારે, સુગર 85, અને કીટોન 3પ્લસ છે, તથા ડિહાઇડ્રેશન પણ છે.

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

તેલંગાણા ગઠનના વિરોધમાં અનશન કરી રહેલા ટીડીપીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુને પાંચમાં દિવસે જબરદસ્તી હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા છે.

શરીરમાં પાણી ઓછું થઇ જવાના કારણે ડિહાઇડ્રેઝનથી પીડાઇ રહ્યા છે પરંતુ તેમણે ઇન્ટરાવેનસ ડ્રિપ લગાવવાનો ઇનકાર કરી દીધો છે.

રામમનોહર લોહિયા હોસ્પિટલમાં એક કાર્ડિયોલોજિસ્ટ, બે ફિજિશિયન અને ચાર રેજીડેન્ટ ડોક્ટરોની એક ટીમ 63 વર્ષીય નાયડૂની સ્થિતિ પર નઝર રાખી રહી છે.

નાયડૂ આંધ્ર પ્રદેશને વિભાજિત કરવાના વિરોધમાં અમાર્યાદિત અનશન પર બેઠા છે.

ડોક્ટરોએ જણાવ્યું કે સ્વાસ્થ્ય સામાન્ય છે. પરંતુ તેમને ડિહાઇડ્રેશન થઇ ગયું છે અને તેમના યૂરિનમાંથી કીટોન 3પ્લસ હતું. હોસ્પિટલનાં તબીબી અધીક્ષક ડો. એચ.કે કારે જણાવ્યું કે 'કીટોન 3પ્લસ એ દર્શાવે છે કે શરીર સંરક્ષિત છેલ્લી કેલરીઝ દ્વારા શક્તિ મેળવી રહ્યું છે.

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

ઇન્ટરાવેનસ ડીએનએસ અને વિટામિન આપવાનો પ્રયાસ કરતા કરતા થાકી ગયા છીએ પરંતુ તેઓ તેને લેવાનો ઇનકાર કરી રહ્યા છે. તેઓ પોતાનું અનશન ચાલુ જ રાખેલ છે.'

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

ડોક્ટર કારે જણાવ્યું કે તેમનું બ્લડપ્રેશર 150/70, પલ્સ 100થી વધારે, સુગર 85, અને કીટોન 3પ્લસ છે, તથા ડિહાઇડ્રેશન પણ છે.

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

તેલંગાણા ગઠનના વિરોધમાં અનશન કરી રહેલા ટીડીપીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુને પાંચમાં દિવસે જબરદસ્તી હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા છે.

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

શરીરમાં પાણી ઓછું થઇ જવાના કારણે ડિહાઇડ્રેઝનથી પીડાઇ રહ્યા છે પરંતુ તેમણે ઇન્ટરાવેનસ ડ્રિપ લગાવવાનો ઇનકાર કરી દીધો છે.

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

રામમનોહર લોહિયા હોસ્પિટલમાં એક કાર્ડિયોલોજિસ્ટ, બે ફિજિશિયન અને ચાર રેજીડેન્ટ ડોક્ટરોની એક ટીમ 63 વર્ષીય નાયડૂની સ્થિતિ પર નઝર રાખી રહી છે.

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

નાયડૂ આંધ્ર પ્રદેશને વિભાજિત કરવાના વિરોધમાં અમાર્યાદિત અનશન પર બેઠા છે.

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

ડોક્ટરોએ જણાવ્યું કે સ્વાસ્થ્ય સામાન્ય છે. પરંતુ તેમને ડિહાઇડ્રેશન થઇ ગયું છે અને તેમના યૂરિનમાંથી કીટોન 3પ્લસ હતું. હોસ્પિટલનાં તબીબી અધીક્ષક ડો. એચ.કે કારે જણાવ્યું કે 'કીટોન 3પ્લસ એ દર્શાવે છે કે શરીર સંરક્ષિત છેલ્લી કેલરીઝ દ્વારા શક્તિ મેળવી રહ્યું છે. અમે તેને ઇન્ટરાવેનસ ડીએનએસ અને વિટામિન આપવાનો પ્રયાસ કરતા કરતા થાકી ગયા છીએ પરંતુ તેઓ તેને લેવાનો ઇનકાર કરી રહ્યા છે. તેઓ પોતાનું અનશન ચાલુ જ રાખેલ છે.'

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

ડોક્ટર કારે જણાવ્યું કે તેમનું બ્લડપ્રેશર 150/70, પલ્સ 100થી વધારે, સુગર 85, અને કીટોન 3પ્લસ છે, તથા ડિહાઇડ્રેશન પણ છે.

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

તેલંગાણા ગઠનના વિરોધમાં અનશન કરી રહેલા ટીડીપીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુને પાંચમાં દિવસે જબરદસ્તી હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા છે.

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

શરીરમાં પાણી ઓછું થઇ જવાના કારણે ડિહાઇડ્રેઝનથી પીડાઇ રહ્યા છે પરંતુ તેમણે ઇન્ટરાવેનસ ડ્રિપ લગાવવાનો ઇનકાર કરી દીધો છે.

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

તેઓ પોતાનું અનશન જારી રાખવા માગે છે. ડોક્ટરોએ આ જાણકારી આપી.

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

રામમનોહર લોહિયા હોસ્પિટલમાં એક કાર્ડિયોલોજિસ્ટ, બે ફિજિશિયન અને ચાર રેજીડેન્ટ ડોક્ટરોની એક ટીમ 63 વર્ષીય નાયડૂની સ્થિતિ પર નઝર રાખી રહી છે.

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

નાયડૂ આંધ્ર પ્રદેશને વિભાજિત કરવાના વિરોધમાં અમાર્યાદિત અનશન પર બેઠા છે.

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

ડોક્ટરોએ જણાવ્યું કે સ્વાસ્થ્ય સામાન્ય છે. પરંતુ તેમને ડિહાઇડ્રેશન થઇ ગયું છે અને તેમના યૂરિનમાંથી કીટોન 3પ્લસ હતું.

હોસ્પિટલનાં તબીબી અધીક્ષક ડો. એચ.કે કારે જણાવ્યું કે 'કીટોન 3પ્લસ એ દર્શાવે છે કે શરીર સંરક્ષિત છેલ્લી કેલરીઝ દ્વારા શક્તિ મેળવી રહ્યું છે.

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

ડોક્ટર કારે જણાવ્યું કે તેમનું બ્લડપ્રેશર 150/70, પલ્સ 100થી વધારે, સુગર 85, અને કીટોન 3પ્લસ છે, તથા ડિહાઇડ્રેશન પણ છે.

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

તેલંગાણા ગઠનના વિરોધમાં અનશન કરી રહેલા ટીડીપીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુને પાંચમાં દિવસે જબરદસ્તી હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા છે.

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

શરીરમાં પાણી ઓછું થઇ જવાના કારણે ડિહાઇડ્રેઝનથી પીડાઇ રહ્યા છે પરંતુ તેમણે ઇન્ટરાવેનસ ડ્રિપ લગાવવાનો ઇનકાર કરી દીધો છે. તેઓ પોતાનું અનશન જારી રાખવા માગે છે. ડોક્ટરોએ આ જાણકારી આપી.

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

રામમનોહર લોહિયા હોસ્પિટલમાં એક કાર્ડિયોલોજિસ્ટ, બે ફિજિશિયન અને ચાર રેજીડેન્ટ ડોક્ટરોની એક ટીમ 63 વર્ષીય નાયડૂની સ્થિતિ પર નઝર રાખી રહી છે. નાયડૂ આંધ્ર પ્રદેશને વિભાજિત કરવાના વિરોધમાં અમાર્યાદિત અનશન પર બેઠા છે.

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

ડોક્ટરોએ જણાવ્યું કે સ્વાસ્થ્ય સામાન્ય છે. પરંતુ તેમને ડિહાઇડ્રેશન થઇ ગયું છે અને તેમના યૂરિનમાંથી કીટોન 3પ્લસ હતું. હોસ્પિટલનાં તબીબી અધીક્ષક ડો. એચ.કે કારે જણાવ્યું કે 'કીટોન 3પ્લસ એ દર્શાવે છે કે શરીર સંરક્ષિત છેલ્લી કેલરીઝ દ્વારા શક્તિ મેળવી રહ્યું છે. અમે તેને ઇન્ટરાવેનસ ડીએનએસ અને વિટામિન આપવાનો પ્રયાસ કરતા કરતા થાકી ગયા છીએ પરંતુ તેઓ તેને લેવાનો ઇનકાર કરી રહ્યા છે. તેઓ પોતાનું અનશન ચાલુ જ રાખેલ છે.'

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

ડોક્ટર કારે જણાવ્યું કે તેમનું બ્લડપ્રેશર 150/70, પલ્સ 100થી વધારે, સુગર 85, અને કીટોન 3પ્લસ છે, તથા ડિહાઇડ્રેશન પણ છે.

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

તેલંગાણા ગઠનના વિરોધમાં અનશન કરી રહેલા ટીડીપીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુને પાંચમાં દિવસે જબરદસ્તી હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા છે.

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

શરીરમાં પાણી ઓછું થઇ જવાના કારણે ડિહાઇડ્રેઝનથી પીડાઇ રહ્યા છે પરંતુ તેમણે ઇન્ટરાવેનસ ડ્રિપ લગાવવાનો ઇનકાર કરી દીધો છે. તેઓ પોતાનું અનશન જારી રાખવા માગે છે. ડોક્ટરોએ આ જાણકારી આપી.

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

રામમનોહર લોહિયા હોસ્પિટલમાં એક કાર્ડિયોલોજિસ્ટ, બે ફિજિશિયન અને ચાર રેજીડેન્ટ ડોક્ટરોની એક ટીમ 63 વર્ષીય નાયડૂની સ્થિતિ પર નઝર રાખી રહી છે.

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

ડોક્ટરોએ જણાવ્યું કે સ્વાસ્થ્ય સામાન્ય છે. પરંતુ તેમને ડિહાઇડ્રેશન થઇ ગયું છે અને તેમના યૂરિનમાંથી કીટોન 3પ્લસ હતું.

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

નાયડૂ આંધ્ર પ્રદેશને વિભાજિત કરવાના વિરોધમાં અમાર્યાદિત અનશન પર બેઠા છે.

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

નાયડૂ અડીખમ, હોસ્પિટલમાં પણ ચાલુ રાખશે અનશન

હોસ્પિટલનાં તબીબી અધીક્ષક ડો. એચ.કે કારે જણાવ્યું કે 'કીટોન 3પ્લસ એ દર્શાવે છે કે શરીર સંરક્ષિત છેલ્લી કેલરીઝ દ્વારા શક્તિ મેળવી રહ્યું છે. અમે તેને ઇન્ટરાવેનસ ડીએનએસ અને વિટામિન આપવાનો પ્રયાસ કરતા કરતા થાકી ગયા છીએ પરંતુ તેઓ તેને લેવાનો ઇનકાર કરી રહ્યા છે. તેઓ પોતાનું અનશન ચાલુ જ રાખેલ છે.'

English summary
Chandrababu was forced to put an end to his fast unto death which he had begun protesting against Andhra Pradesh bifurcation. He has been evacuated from Andhra Bhawan where he held his hunger strike protest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X