તેલંગાણાઃ સીએમ બનતા જ વચનો પૂરા કરવામાં લાગ્યા રેવંત રેડ્ડી, બસોમાં ભાડુ ફ્રી કરાવ્યા બાદ હવે કરી આ ઘોષણા
Revanth Reddy: પાંચ રાજ્યોની તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે તેલંગાણામાં બમ્પર જીત નોંધાવી છે. રેવંત રેડ્ડીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રેવંત રેડ્ડી સીએમ બનતાની સાથે જ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. બસ ભાડા ફ્રી કર્યા બાદ હવે તેમણે બીજી મોટી જાહેરાત કરી છે.
રેવંત રેડ્ડીના નેતૃત્વમાં કોંગ્રેસે આ જીત હાંસલ કરી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે તેલંગાણાના લોકોને ઘણા વચનો આપ્યા હતા. હવે તેને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. સીએમ બનતાની સાથે જ રેવંત રેડ્ડીએ પોતાના વચનો પૂરા કરવાનુ શરુ કરી દીધુ છે.

બસ ભાડું ફ્રી કર્યા બાદ તેમણે રાયથુ બંધુ ફંડ બહાર પાડવાનો આદેશ આપ્યો છે. સીએમ રેવંત રેડ્ડીએ અધિકારીઓને ફંડ રિલીઝ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ અધિકારીઓને આ યોજના હેઠળ ખેડૂતોને ભંડોળ આપવાનું શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
Telangana CM Revanth Reddy orders to release Rythu Bandhu funds, orders officials to start releasing funds for farmers under the scheme.
— ANI (@ANI) December 11, 2023
(File photo0 pic.twitter.com/tmvkLf2mHc
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ












Click it and Unblock the Notifications
