For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શોપિયાંમાં સેનાની પેટ્રોલિંગ પાર્ટી પર ગ્રેનેડ હુમલો, એક જવાન ઘાયલ

જમ્મુ કાશ્મીર શોપિયાંમાં આતંકીઓ ઘ્વારા સેનાની પેટ્રોલિંગ પાર્ટી પર ગ્રેનેડ ઘ્વારા હુમલો કરવામાં આવ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીર શોપિયાંમાં આતંકીઓ ઘ્વારા સેનાની પેટ્રોલિંગ પાર્ટી પર ગ્રેનેડ ઘ્વારા હુમલો કરવામાં આવ્યો છે. દક્ષિણ કાશ્મીર શોપિયાંમાં અહગામમાં થયેલા હુમલામાં સેનાનો એક જવાન પણ ઘાયલ થયો છે. આખા વિસ્તારને સેના ઘ્વારા ઘેરી લેવામાં આવ્યો છે. આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન પણ લોન્ચ કરી દેવામાં આવ્યું છે. એક અઠવાડિયા પહેલા જ અનંતનાગના ગામ શ્રીગુફાવારમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે થયેલી લડાઈમાં 4 આઈએસઆઈએસ આતંકીઓ મારી નાખવામાં આવ્યા હતા.

jammu and kashmir

આ પહેલા પણ આ અઠવાડિયે આતંકીઓ ઘ્વારા સેના પર હુમલો કરવામાં આવી ચુક્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે સેના અને આંતકીઓ વચ્ચે જબરજસ્ત ફાયરિંગ થયી છે. આ વિશે હજુ વધારે જાણકારી નથી મળી શકી.

આ પહેલા ગુરુવારે પુલવામાં જિલ્લામાં આતંકીઓ ઘ્વારા પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.

English summary
Terrorists lob grenade at an Army patrolling party in Shopian, Jammu Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X