Delhi Raod Rage: પોલીસે ત્રણ લોકોની કરી ધરપકડ, કોર્ટમાં રજુ કરવામા આવશે હત્યાના આરોપી

બસમાં બાઇક ટચ કરવા જેવી મામુલી વાત કોઇની હત્યાનું કારણ પણ બની શકે છે. ચકચારી હત્યાકાંડમાં દિલ્હી પોલીસે ત્રણ લોકોની ઘરકડ કરી હતી. આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા

દિલ્હી પલોસે નાંગલોઇમાં ચાકુ મારીને વ્યક્તિની હત્યાના મામલે પોલીસે 3 લોકોની ધરપક કરી હતી. રોડ રેજથી લઇને ઝઘડામાં એક વ્યક્તિએ ચાકુ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે સની કશ્યપ, સુમિત અે રામ પ્રકાશ નામના ત્રણ આરોપીઓની ધરપક કરી હતી. પોલીસે કહ્યુ કે, આરોપીઓની ન્યાયાલયમાં રજુ કરવામાં આવશે.

DELHI

નાંગલોઇમાં ચકચારી મચાવનાર ઘટના મંગળવારે સાંજ ની છે. આ ઘટનામાં 25 લોકોના સમૂહે 25 વર્ષિય સાહિલ મલિક નામના યુવકને ચાકુ મારીની હત્યા કરી દિધી હતી. જ્યારે તેના ભાઇની બાઇક નાંગલોઇ મેટ્રો સ્ટેશન સે એક રોકાયેલી બસને ટચ કરી ગઇ હતી.

નાંગલોઇ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 302ય34 અનુસાર પ્રાથમિક સંખ્યા 185/23 અનુસાર મામલો દાખલ કરવામાં આવ્ય હતો. પોલીસે આ મામલાની તપાસ શરુ કરી દિધી છે. અને ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે. અન્ય આરોપીઓને પકડવા માટે તલાશ ચાલી રહી છે.

દિલ્હી પોલીસે જણાવ્યુ હતુ કે, મંગળવારે સાંજે નાંગલોઇમાં ચાકુ મારીને એક યુવાનની હત્યા કરવામાં આવી હતી. મૃતકની ઓળખ સાહિલ મલિક ના રૂપમાં કરવામાં આવી છે. ડીસીપી હરેન્દ્ર કુમાર સિહએ કહ્યુ કે, "અમે હત્યાનો મામલો દાકલ કરી લીધો છે. અને તપાશ શરુ દિધી છે. અમે ત્રણ લોકોનેી ધરપક કરી લીધી છે. અને પુછપરછ ચાલી રહી છે. અન્ય આરોપીઓને પકડવા માટે ટીમ દિલ્લીના વિસ્તારોમાં સર્ચ કરી રહી છે.

પોલીસ અનુસાર શરુઆતમાં તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, સાહિલ મલિક નામનો યુવકનો ભાઇ વિશાલ મલિકની બાઇક આરટીવી બસ સાથે ટકરાઇ બાદમાં વિવાદ થતા અમુક લોકોએ ચાકુ મારીને હત્યા કરી દીધી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, મામલો દાખલ કરી લીધો છે. આગળ વધારે તપાસ ચાલી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X