ઘરમાથી દુર્ઘંધ આવતા પડોશીઓને થઇ શંકા, કંપ્લેનક પર દિલ્હી પોલીસે મળી આવી મા-દિકરીની લાશ
દિલ્હી પોલીસને શાહદર વિસ્તારમાથી બે ડેડ બોડી મળી આવી હતી. પોલીસે જણાવ્યુ કે, મા-દિકરી ડેડ બોડી મામલે પોલીસને મહત્વનો પુરાવો મળ્યો છે. તપાસ ચાલી રહી છે.

દિલ્હી પોલીસને મોડી રાત્રે કંપ્લેન મળી હતી. કે, કૃષ્ણનગર વિસ્તારમાં પહોચી હતી. ડીસીપી શાદરત રોહિત મીણાાએ કહ્યુ કે, કૃષ્ણા નગરના નિવાસીઓ ને ફોન આ્ય કે, ઇ બ્લોકના એક રમાં દુર્ઘંધ આવ રહી છે. અમે જ્યારે ઘટાના સ્થળે પહોચ્યયાતો બે શબ મળી આવ્યા હતા.
બે શબોને મળી આવ્યાબાદ દિલ્હી પોલીસે જણાવ્યુ કે મૃતકની ઓળખ 65 વર્ષીય રાજરાની અને તેની 36 વર્ષીય દિકરી મિન્નીના રુપમાં કરવામાં આવી છે. ઘરમાં જબરદસ્તી પ્રવેશ કરવાનો કોઇ પુરાવા નથી.












Click it and Unblock the Notifications
