Kuno National Park: હાર્ટ અટૈકનાી લીધે ચીતા ઉદય ની થયુ મૌત, શૌર્ટ પીએણ રિપોર્ટમાં થયો ખુલાસો
Kuno National Park:દક્ષિણ આફ્રિકાથી દેશના કુનો નેશનલ પાર્કમાં લાવામાં આવેલા ચીતા ઉદયનું મૌતથી ચીતા પ્રોજેક્ટને ઝટકો લાગ્યો છે. રવિવારે સવારે બીમાર અને ખરાબ સ્થિતિમાં તે મળી આવ્યો હતો. ઇલાજ દરમિયાન તેની મૌત થઇ ગઇ હતી્. તેનું શોર્ટ પીએણ રિપોટ્માં કાર્ડિયોમલમોનરી ફેલ હોવાનું જણાવામાં આવ્યુ હતુ.

મધ્ય પ્રદેશના શ્યોપુર સ્થિત કુનો નેશનલ પાર્કમાં અ્દાજે એક અઠવાડીયા પેલા ક્વારેટીન વાડમાથી મોટા વાડમાં છોડવામાં આવેલા 12 ચીતામાથી એક ચીતો જેને ઉદય નામ આપવામાં આવ્યુ હતુ. તની અચાનક રવિવારે બિમારીના લીધે મૌત થઇ ગયુ હતુ. એક મહિનામાં લગાતાર બે ચીતાના મૌતથી કુનો મેનેજમેંટે સોમવારે મૃત ચીતા ઉદયનું વિશેષજ્ઞોની હાજરીમાં પોસ્ટમોર્ટમ કર્યુ હતુ.
સાંજે કુનો મેનેજમેન્ટ તરફથી જણઆવામાં આવ્યુ હતુ કે, શોર્ટ પીએણ વિશેષજ્ઞ ડોક્ટરોએ હ્યયની ધમનીઓમાં બ્લડનું રોકાવાનું જણાવ્યુ હતુ. તેમના બ્લડ સૈંપલ અને બિસરા પ્રિજર્વ કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ મામલે દક્ષિણ આફ્રિકા અને નામીબિયાના વિસેષજ્ઞો સાથે પણ ચર્ચા કરવામાં આવી રહી છે. સીધી રીતે ચીતા ઉદયનું મોત હાર્ટ એટેક આવાને લીધે જણાવામાં આવ્યુ છે.
વિશેષજ્ઞોનો એક મત એ પણ છે કે તેના શરીરમાં ભોજન કે અન્ય કારણોથી ટોક્સીન હોઇ શકે છે. જે માસપેશિયોને કમજોર કરવાનુ કારણ બને છે.












Click it and Unblock the Notifications
