જયપુર સહિત રાજસ્થાનમાં ભૂકંપ, વિસ્ફોટ જૈવી અવાજ સાંભળીને લોકો ઘરોની બહાર દોડી આવ્યા
રાજસ્થાનના જયપુર સહિત અનેક શહેરોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રાજ્યના આજ સવારે આવેલા ભૂકંપના આંચકા ઉઁઘમાં સુઇ રહેલા લોકો વિસ્ફોટ જેવી અવાજ સાંભળી હતી. આ અવજ સાંભળીને લોકો ડરના લીધે સવારે 4 વાગે ઘરોની બહાર દોડી આવ્યા હતા. રાજ્યમાં જયપુર સહિત અનેક શહેરોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.

નેશનલ સેન્ટર ફોર સિંપલ અજી અનુસાર ભૂકંપના પહેલો ઝટકો 4:09 પર આવ્યો હતો. ત્યાર બાદ લગાતાર ત્રણ ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા 4.4 આંકવામાં આવી હતી. સ્થાનીક લોકોને જ્યારે ભૂકંપના ઝટકા અનુભવાયા તો તે ડરીને ઘરોની બહાર નીકળી ગયા હતા. હાલમાં ભૂકંપથી કોઇ પણ પ્રકારના નુક્શાનની માહિતી નથી. ભૂકંપના કેન્દ્ર જયપુર કે તેની આસપાસ માનવામાં આવી રહ્યુ છે.
પ્રદેશમાં જ્યારે ભૂકંપના ઝટકા અનુભવા કરવામાં આવ્યા ત્યારે મોટા ભાગના લોકો ઘરોમાં ઉંઘી રહ્યા હતા. લોકોને ઉંઘમાં જ ધ્રુજારી અને ભારે વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો . તેનાથી તેની ઉઘ ખુલી ગઇ હતી. એક બાદ એક લગાતાર આવેલા ઝટકાએ લોકોના ભૂકંપનો એહસાસ કરાવી દિધો હતો. ત્યાર બાદ તુંરંત જ બાદ લોકો ઘરોની બહાર નીકળી ગયા હતા. ખબર લખવામાં આવ્યો છે ત્યા સુધી લોકો ઘરોની બાહ નીકળી ગયા હતા. ભૂંકપના ડરના લાધી લોકોએ પાર્કમાં શરણ લીધી હતી .












Click it and Unblock the Notifications
