નાગાલેન્ડમાં આર્મીએ ત્રણ આતંકીઓની માર્યા, 1 જવાન શહીદ

Posted By:
Subscribe to Oneindia News

નાગાલેન્ડમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં અત્યાર સુધીમાં સેનાએ ત્રણ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. સવારથી જ બન્ને તરફથી ભારે ગોળીબારી થઇ રહી છે. જો કે આ ઘટનામાં સેનાનો એક જવાન પણ શહીદ થયો હોવાની ખબર આવી છે. સાથે જ એક સ્થાનિક નાગરિકના મોતની પણ ખબર આવ્યા છે. આ અથડામણમાં ત્રણ જવાનો ઇજાગ્રસ્ત થયા છે. મળતી જાણકારી મુજબ આ અથડામણ હજી પણ ચાલુ છે.

army

ઉલ્લેખનીય છે કે અહીં પણ માઓવાદીઓનું વર્ચસ્વ હોવાના કારણે અનેક વાર સેના અને માઓવાદી વચ્ચે ઘર્ષણ થતું રહેતું હોય છે. આ પહેલા પણ અનેક વાર સેનાએ તેના જવાનો આવી હિંસક અથડામણમાં ગુમાવ્યા છે. 

English summary
Three terrorists killed, one solider lost his life & three soliders injured in Nagaland.
Please Wait while comments are loading...