TMC Twitter Hacked: ટીએમસીનું અધિકારીક ટ્વીટર હેંડલ હૈક, હૈકર્સે બદલી DP
તૃણમૂલ કોગ્રેસના ટિવટર હૈડલને સાઇબર હૈકર્સે હેક કરી લીધુ છે. ટીએમસીના અદિકારીક ટ્વીટર હૈડલ હૈક કરીને હૈકર્સતેના ડિસ્પ્લે ઇમેજ બદલી દિધી છે. ડિસ્પ્લે ઇમેજ યુગ લેબ્સની તસવીર લગાવી દિધી છે.
TMC Twitter Hacked: તૃણમૂલ કોગ્રેસના ટ્વીટર હૈડલને સાઇબર હૈકર્સે હેક કરી લીધુ છે. ટીએમસીના અધિકારીક ટ્વીટર હૈડલને હૈક કરીને હૈકર્સે તેના ડિસ્પ્લે ઇમેજ બદલી નાખી છે. ડિસ્પ્લે ઇમેજ પર યુગા લૈબ્સની તસવીર લગાવી દિધી છે. જો કે હજી સુધી તેની સ્પષ્ટતા નથી થઇ શકી કે, હૈકિંગ પાછળ કોનો હાથ છે. ઓલ ઇંડિયા તૃણમૂલ કોગ્રેસની તરફથી હજી સુધી આ અંગે નિવેદન નથી આવ્યુ.

જણાવી દઇએ કે, લૈબ્સ બ્લોકચેન ટેન્કોનોલોજી વાળી કંપની છે. જે અમેરિકામાં સ્થિત છે. આ કંપની મુખ્યરૂપથી ક્રિપ્ટોકરેન્સી અને ડિજિટલ મીડિયાના ક્ષેત્રમાં કામ કરે છે. જણાવી દઇએ કે, આ પહેલા 10 ડિસેમ્બરે વાઇએસઆર કોગ્રેસના ટ્વીટર હૈડલને પણ હૈકર્સે હૈક કરી લીધુ હતુ. હૈકર્સે અકાઉન્ટ પર ક્રિપ્ટો કરેન્સીનો પ્રચાર કરવાનો શરૂ કરી દિધો હતો. પાર્ટીના બાયોમાં હૈક્ર્સ બદલાવ કરતા તેને એનએફટી મિલેનિયર કરી દિધુ છે. સાથે જ ડિસ્પ્લે ફઓટાને બદલી નાખ્યો છે. તેની જગ્યાએ બોર્ડ એપ યોચ ક્લબ કલેક્શની તસવીર લગાવી દિધી છે.












Click it and Unblock the Notifications
