જયલલિતાની તબિયત ખરાબ, હોસ્પિટલમાં દાખલ
તામિલનાડુની સીએમ જયલલિતાને તાવ અને ડિહાઈડ્રેશનને લઈને અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હોસ્પિટલના ડોક્ટરો ઘ્વારા માહિતી આપવામાં આવી છે કે જયલલિતાની તબિયત સુધારા પર છે. ડોક્ટરો સતત તેમની તબિયત પર નજર રાખી રહ્યા છે ગભરાવવાની કોઈ જ જરૂર નથી.

છેલ્લા ઘણા સમયથી કાવેરી વિવાદને લઈને તામિલનાડુ અને કર્ણાટક વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશ પછી પણ કર્ણાટક તામિલનાડુને પાણી આપવા તૈયાર નથી.
Tamil Nadu CM J Jayalalithaa's condition is now stable, she was admitted to hospital yesterday after suffering from fever and dehydration
— ANI (@ANI_news) September 23, 2016












Click it and Unblock the Notifications
