Tamil Nadu: રાજ્યપાલે સેંથિલ બાલાજીને સસ્પેન્ડ કરવાનો લીધો નિર્ણય ગૃહમંત્રીની સલાહ પર લગાવી રોક
Senthli Balaji:જેલમાં બંધ કેબિનેટ મંત્રી નેસંથિલ બાલાજીને રજ્ય મંત્રીમંડળમાથી હટાવ્યા બાદ થોડા જ કલાક બાદ તમિલનાડૂના રજ્યપાલ આરએન રવિએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સલાહ પર પોતાનો નિર્ણય બદલી દિધો હતો. તેમણે હાલમાં પોતાના આદેશ પર રોક લગાવી દિધી છે.

ઇન્ડિયા ટુડે અનુસાર રાજ્યપાલે મુખ્યમંત્રી એમકે સ્ટાલિનને એક પત્ર પણ મોકલ્યો હતો જેમા કહેવામાં આવ્યુ હતુ કે, તેમના આદેશને રોકી દેવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયને રાજ્યપાલને કહ્યુ કે, તે એટોની જનરલથી કાનૂની સલાહ લે ્ને ફરી પોતાનો નિર્ણય કરે. અર્થાત અત્યાર સુધી આ મામલે અટોની જનરલની સલાહ ના આવી જાય ત્યાર સુધી બાલાજીની બરખાસ્તગી નહી થાય.
જણાવી દઇએ કે, 14 જુનના સેંથિલ બાલાજીની ધરપકપકડ બાદ તમિલનાડુ સરકારે તેમને વગર વિભાગના મંત્રીના રૂપમાં ચાલુ રાખ્યા હતા. અને તેમના વિભાગને વિત મંત્રી થંગમ થેનારસુ અને આવાસ મંત્રી મુથુસામી આવંટીન કરી દિધા હતા.
રાજ્યભવનને ગુરુવારે કહેવામાં આવ્યુ હતુ કે, આ વાતની આકાંક્ષા છે કે, મંત્રીમંડલમાં સેંથિલ બાલાજીના મત્રી બને રહેવાથી નિષ્પક્ષ તપાસ પ્રભાવીત થઇ શકે છે. બાલાજી વિરુદ્ધ કઇ ગંભીર આરોપ દાખલ કરવામાં આવ્યા છે. એક મં્રીના રૂપમાં પોતાના પદનો દુરુપ્યોગ કરતા તેમણે તપાસને પ્રભાવિત કરી શકે છે. એટલા માટે તેમને હટાવામાં આવે છે.
રાજભવને કહ્યુ કે, મંત્રી સેંથિલ બલાજી નોકરિયો માટે નકદ લેવા અને મની લોડ્રીંગ સહિત ભ્રષ્ટાચારના ઘણા મામમલામાં ગંભીર અપરાધિક કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. આવી પરિસ્થિતિયોમાં તેમને તત્કાલ પ્રભાવથી મંત્રિપરિષદમાથી બર્ખાસ્ત કરી દેવામાં આવ્યા હતા .
પ્રવર્તન નિર્દેશાલય ઇડએ તમિલનાડુના મંત્રી સેંથિલ બાલાજી વિુરુદ્ધ 14 જુને મની લોડ્રિગ એક્ટ અનુસાર કાર્યવાહી કરી હતી. તેમા આ પહેલા ઇડીએ મનીલોન્ડ્રિલગ મામલામાં તપાસ અનુસાર દ્રમુકના કદાવર નેતા બાલાજી સાથે જેડાયેલા પરિસરો પર મંગળવારે રેડ કરી હતી. તમિલનાડુમાં નોકરીના બદલામાં કેશ વસુલના મામલે તપાસ ત્યાર શરુ થઇ જ્યારે સુપ્રિમ કોર્ટે એક આદેશ બહાર પાડી તપાસની અનુમતિ આફી હતી.












Click it and Unblock the Notifications
