For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશના 10 સૌથી ધનાઢ્ય સાંસદો પાસે છે કેટલી સંપત્તિ?

|
Google Oneindia Gujarati News

વિશ્વમાં ભારત એક ગરીબ દેશ હોવાની છાપ છે. જો કે ભારતના સાંસદો ગરીબ નથી. ભારતના ધનાઢ્ય સાંસદોની સંપત્તિ લાખોમાં કે કરોડોમાં નહીં પણ અબજોમાં આવે છે. અહીં દેશના સૌથી વધારે ધનાઢ્ય હોય એવા 10 સંસદ સભ્યોની માહિતી આપી છે. આ સંપત્તિની ગણતરીમાં સાંસદ અને તેમના જીવનસાથીની સંયુક્ત સંપત્તિ દર્શાવી છે. જે તેમણે ચૂંટણી લડતા પહેલા ભારતીય ચૂંટણી પંચ સમક્ષ ભરેલા ફોર્મમાં નોંધી હતી.

ભારતના 10 સૌથી ઘનાઢ્ય સાંસદોની યાદીની વાત કરીએ તો 10માંથી 6 સાંસદો આંધ્રપ્રદેશના છે. 10માંથી 4 સાંસદો કોંગ્રેસ પક્ષના છે. આ સાંસદોના વ્યવસાય કે રોજગારની વાત કરીએ તો 10માંથી 6 સાંસદોએ પોતાને ઉદ્યોગપતિ ગણાવ્યા છે. 10માંથી 4 સાંસદો રાજકીય અને ઔદ્યોગિક પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારમાંથી આવે છે. 10માંથી 7 સાંસદો રાજ્યસભાના સભ્યો છે. આ 10 સાંસદો પાસે ઓછામાં ઓછી 100 કરોડની સંપત્તિ છે.

રૂપિયા 100 કરોડથી વધારે સંપત્તિ ધરાવનારા સાંસદો

10 નવીન જિંદાલ - કુરુક્ષેત્ર (હરિયાણા)

10 નવીન જિંદાલ - કુરુક્ષેત્ર (હરિયાણા)

સંપત્તિ : રૂપિયા 132 કરોડથી વધુ
ઉદ્યોગપતિ, સામાજિક કાર્યકર, પાયલોટ,સ્પોર્ટ પર્સન

9 નમ નાગેશ્વર રાવ - ખમ્મામ (આંધ્રપ્રદેશ)

9 નમ નાગેશ્વર રાવ - ખમ્મામ (આંધ્રપ્રદેશ)

સંપત્તિ : રૂપિયા 174 કરોડથી વધુ
ઉદ્યોગપતિ

8 અનિલ એચ લાડ - કર્ણાટક

8 અનિલ એચ લાડ - કર્ણાટક

સંપત્તિ : રૂપિયા 189 કરોડથી વધુ
ઉદ્યોગપતિ, રાજકીય અને સામાજિક કાર્યકર

7 વાય એસ ચૌધરી - આંધ્રપ્રદેશ

7 વાય એસ ચૌધરી - આંધ્રપ્રદેશ

સંપત્તિ : રૂપિયા 190 કરોડથી વધુ
ઉદ્યોગપતિ

6 ડૉ અભિષેક મનુ સંઘવી - રાજસ્થાન

6 ડૉ અભિષેક મનુ સંઘવી - રાજસ્થાન

સંપત્તિ : રૂપિયા 226 કરોડથી વધુ
રાજકીય અને સામાજિક કાર્યકર

5 ડૉ ટી સુબ્બારામી રેડ્ડી - આંધ્રપ્રદેશ

5 ડૉ ટી સુબ્બારામી રેડ્ડી - આંધ્રપ્રદેશ

સંપત્તિ : રૂપિયા 273 કરોડથી વધુ
ઉદ્યોગપતિ, રાજકીય અને સામાજિક કાર્યકર

4 વાય એસ જગન મોહન રેડ્ડી - કડપા (આંધ્રપ્રદેશ)

4 વાય એસ જગન મોહન રેડ્ડી - કડપા (આંધ્રપ્રદેશ)

સંપત્તિ : રૂપિયા 446 કરોડથી વધુ
ઉદ્યોગપતિ, રાજકીય અને સામાજિક કાર્યકર

3 જયા બચ્ચન - ઉત્તર પ્રદેશ

3 જયા બચ્ચન - ઉત્તર પ્રદેશ

સંપત્તિ : રૂપિયા 494 કરોડથી વધુ
અભિનેત્રીમાંથી રાજકારણી

2 ડૉ વિજય માલ્યા - કર્ણાટ

2 ડૉ વિજય માલ્યા - કર્ણાટ

સંપત્તિ : રૂપિયા 616 કરોડથી વધુ
ઉદ્યોગપતિ છે અને પોતાનો ફેમિલી બિઝનેસ છે

1 ડૉ મહેન્દ્ર પ્રસાદ - બિહાર

1 ડૉ મહેન્દ્ર પ્રસાદ - બિહાર

સંપત્તિ : રૂપિયા 684 કરોડથી વધુ
ખેડૂત, અર્થશાસ્ત્રી, પર્યાવરણવાદી, રાજકીય અને સામાજિક કાર્યકર

1 ડૉ મહેન્દ્ર પ્રસાદ - બિહાર
સંપત્તિ : રૂપિયા 684 કરોડથી વધુ
ખેડૂત, અર્થશાસ્ત્રી, પર્યાવરણવાદી, રાજકીય અને સામાજિક કાર્યકર

2 ડૉ વિજય માલ્યા - કર્ણાટક
સંપત્તિ : રૂપિયા 616 કરોડથી વધુ
ઉદ્યોગપતિ છે અને પોતાનો ફેમિલી બિઝનેસ છે.

3 જયા બચ્ચન - ઉત્તર પ્રદેશ
સંપત્તિ : રૂપિયા 494 કરોડથી વધુ
અભિનેત્રીમાંથી રાજકારણી

4 વાય એસ જગન મોહન રેડ્ડી - કડપા (આંધ્રપ્રદેશ)
સંપત્તિ : રૂપિયા 446 કરોડથી વધુ
ઉદ્યોગપતિ, રાજકીય અને સામાજિક કાર્યકર

દેશના 10 સૌથી ધનાઢ્ય સાંસદો પાસે છે કેટલી સંપત્તિ?

5 ડૉ ટી સુબ્બારામી રેડ્ડી - આંધ્રપ્રદેશ
સંપત્તિ : રૂપિયા 273 કરોડથી વધુ
ઉદ્યોગપતિ, રાજકીય અને સામાજિક કાર્યકર

6 ડૉ અભિષેક મનુ સંઘવી - રાજસ્થાન
સંપત્તિ : રૂપિયા 226 કરોડથી વધુ
રાજકીય અને સામાજિક કાર્યકર

7 વાય એસ ચૌધરી - આંધ્રપ્રદેશ
સંપત્તિ : રૂપિયા 190 કરોડથી વધુ
ઉદ્યોગપતિ

8 એનિલ એચ લાડ - કર્ણાટક
સંપત્તિ : રૂપિયા 189 કરોડથી વધુ
ઉદ્યોગપતિ, રાજકીય અને સામાજિક કાર્યકર

9 નમ નાગેશ્વર રાવ - ખમ્મામ (આંધ્રપ્રદેશ)
સંપત્તિ : રૂપિયા 174 કરોડથી વધુ
ઉદ્યોગપતિ

10 નવીન જિંદાલ - કુરુક્ષેત્ર (હરિયાણા)
સંપત્તિ : રૂપિયા 132 કરોડથી વધુ
ઉદ્યોગપતિ, સામાજિક કાર્યકર, પાયલોટ,સ્પોર્ટ પર્સન

English summary
Top 10 richest MP of India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X