આંધ્ર પ્રદેશઃ હિંદુસ્તાન શિપયાર્ડ લિમિટેડમાં દર્દનાક અકસ્માત, ક્રેન પડવાથી 10ના મોત

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં હિંદુસ્તાન શિપયાર્ડ લિમિટેડમાં એક વિશાળકાય ક્રેન પડી જવાથી મોટી દૂર્ઘટના બની ગઈ છે.

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં હિંદુસ્તાન શિપયાર્ડ લિમિટેડમાં એક વિશાળકાય ક્રેન પડી જવાથી મોટી દૂર્ઘટના બની ગઈ છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ અનુસાર આ ઘટનામાં અત્યાર સુધી 10 લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે એક કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયો છે. ડીસીપી સુરેશ બાબુએ આ વાતની પુષ્ટિ કરી છે. ઘટના સાથે જોડાયેલ એક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે જેમાં ક્રેને પડતી જોઈ શકાય છે.

andhra pradesh

અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર ઘાયલ કર્મચારીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે જ્યાં તેમનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે. વળી, બધા 10 લોકોના મોત ક્રેન પડવાથી થયા છે. સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ક્રેનની ઉંચાઈ લગભગ દસ માળની છે અને જે સમયે તે પડે છે લોકો ત્યાંથી ભાગતા જોઈ શકાય છે. ક્રેનનુ બેલેન્સ કેવી રીતે બગડ્યુ એ અંગેની માહિતી નથી. ઘટના સ્થળેથી મૃતદેહોને બહાર કાઢવાનુ કામ ચાલુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X