ફેમસ ટીવી અભિનેત્રી પ્રિયંકાએ ફાંસી લગાવી આત્મહત્યા કરી

ફેમસ ટીવી અભિનેત્રી પ્રિયંકાની લાશ રહસ્યમય હાલતમાં ચેન્નાઈના વલાસરાવક્કમ પાસે તેમના ફ્લેટમાં પંખા પર લટકેલી મળી આવી છે.

ફેમસ ટીવી અભિનેત્રી પ્રિયંકાની લાશ રહસ્યમય હાલતમાં ચેન્નાઈના વલાસરાવક્કમ પાસે તેમના ફ્લેટમાં પંખા પર લટકેલી મળી આવી છે. આ બાબતની જાણકારી સવારે ત્યારે મળી જયારે નોકરાણીએ દરવાજો ખોલ્યો. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પ્રિયંકાએ આત્મહત્યા કરી છે. આપણે જણાવી દઈએ કે પ્રિયંકા ફેમસ તમિલ સિરિયલ વસમ માં જ્યોતિકાની ભૂમિકા નિભાવી રહી હતી.

TV Actress priyanka commits suicide

આ સીરિયલમાં સાઉથની ફેમસ અભિનેત્રી રમ્યા ક્રિષ્ણન પણ મુખ્ય ભૂમિકામાં છે. પોલીસે આ મામલે કેસ નોંધી લીધો છે અને તેઓ તેની તપાસ પણ કરી રહી છે. જે જાણકરી મળી રહી છે કે તેના અનુસાર પ્રિયંકાએ આવું પગલું પરિવારમાં ચાલી રહેલા કલેશને કારણે ભર્યું છે. પોલીસે જણાવ્યું કે ત્રણ વર્ષ પહેલા પ્રિયંકાના લગ્ન અરુણબાલા સાથે થયા હતા. બંને વચ્ચે ચાલી રહેલા અનબન ને કારણે બંને છેલ્લા બે મહિનાથી અલગ રહી રહ્યા છે. બંનેને કોઈ સંતાન પણ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X