મૃત્યુના બે દિવસ બાદ કોર્ટે આરોપીને આપી માનવીય આધાર પર આપ્યા જામીન

મુંબઇ કોર્ટે હાલમાં 62 વર્ષ વ્યક્તિને મેડિકલ અને માનવીય આધાર પર બે િદવસની જામીન આપ્યા હતા. આ વ્યક્તિને ફર્જીવાડા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ મહત્વની વાત એ છે કે, આ વ્યક્તિની બે દિવસ પહેલા મોત થઇ ગઇ હતી.

મદહીૂુ

સુરેશ પવારના જામીન અરજી પર 9 મે ના રોજ સુનવણી કરવામાં આવી હતી જમાનત પર સુનવણીના અમુક લકાલક બાદ સુરેશ પવારની મૃત્યુ થઇ ગઇ હતી. એડિશનલ સેશન જજ વિશલ એસ ગાઇકે સુરેશ પવારને બે દિવસ બાદ અસ્થાયી જામીન આપી દેવામાં આવી હતી.

સુરેશ પવાર રિયલ સ્ટેટ એજેન્ટ તા. તેમણએ જમીનના કાગળ સાથે ચેડા કરવાનો આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આરોપી 31 ડિસેમ્બર 2021 થી જેલમાંબંધ હતો. તેણે મેડિકલ ગ્રાઉન્ડ પર છ મહિનાની અસ્થાયી જામીન માગી હતા.

પોતાની અરજીમાં પવારે કહ્યુ કે, તે ડાયાબીટીશ જેવી ગંભીર બિમારીના દર્દી છે. તેમને ઉમર સંબંધિત ઘણી મુશ્કેલી છે. ફેબ્રુઆરી માસમાં તેના પગમાં ઇજા થઇ હતી. ત્યાર બાદ તેમણે જેજે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. બાદમાં તેમને ડિસ્ચાર્જ કરી દેવાામાં આવ્યા હતા.

અરજી અનુસાર હાઇકોર્ટે માર્ચ માસમાં જેલ પ્રશાસનને નિર્દેશ આપ્યો હતો કે, પવારને સારી મેડિકલ સુવિધા આપવામા આવે. ત્યાર બાદ 19 અપ્રેલના રોજ તેમએ હાઇકોર્ટે તેમની જામીન અરજી વરત લીધી હતી.

તેના થોડા સમય બાદ આરોપીને ફેફસામાં સંક્ર્મણ થયુ હતુ .અને ફરી છ માસ માટે સુરેશને જામીન અરજી દાખલ કરી હતી જેથી સારો ઇલાજ રાવી શકે. ત્યાર બાદ કોર્ટે પોતાના પ્રદેશમાં કહ્યુ કે, પવારને ઉમર સંબંધીત ઘણી બિમારી છે. તેમને મેડિકલ મદદની જુરી છે. તેમની જમાનત અરજી ને માનવીય આધાર પર સ્વીકાર કરવામાં આવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X