મમતાના ઘરે આવનાર બન્ને નક્સલીઓ પકડાયા

ઉક્ત ડિટેન કરાયેલા બન્ને નક્સલીઓએ સરેન્ડર કરવા માટે મુખ્યમંત્રી મમતા બેનરજીને મળવા માગતા હતા પરંતુ તે મળી શક્યા નહોતા.
પકડાયેલા બન્ને નક્સલવાદીઓની ઓળખ ચિરન્જીત સાહા અને સુક્બેદ મહાતો તરીકે થઇ છે. તેઓ ચાલું વર્ષના જાન્યુઆરી મહિનામાં સરેન્ડર કરવાના હતા. હાલ તેમન કાલિઘાટ પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
