For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Unlock 4.0 Guidelines in Gujarati: શું શાળા કોલેજો ખુલશે કે નહિ?

Unlock 4.0 Guidelines in Gujarati: શું શાળા કોલેજો ખુલશે કે નહિ?

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય ગૃહ મંત્રાલય ટૂંક સમયમાં જ unlock 4.0 guidelines નીષણા કરશે. unlock 3.0 દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલય (The Ministry of Home Affairs)એ યોગા ઈન્સ્ટીટ્યૂટ અને જીમ ખુલ્લામાં રાખવાની મંજૂરી આપી દીધી છે. જો કે ગૃહ મંત્રાલયે લૉકડાઉન 31 ઓગસ્ટ સુધી લંબાવી દીધું હતું અને કહ્યું હતું કે હાલ પૂરતી શૈક્ષણિક સંસ્થાઓ બંધ જ રહેશે.

schools

છેલ્લા પાંચ મહિનાથી શૈક્ષણિક સંસ્થાનો બંધ રહ્યાં છે. હવે શાળા- કોલેજો ખુલશે કે નહિ તે અંગે આગામી 1લી સપ્ટેમ્બરે નિર્ણય લેવામાં આવશે. આ મહિનાના અંત સુધીમાં જ આ મામલે ગાઈડલાઈન પણ જાહેર થઈ જશે.

જો કે આખરે સ્કૂલો ખુલશે કે નહિ તે અંગે હજી સુધી કંઈ સ્પષ્ટતા નથી થઈ. આ અંગેની ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ નિર્ણય જાહેર થઈ જશે. એવા અહેવાલ પણ છે કે, મહત્તમ તકેદારી રાખી શકાય તે માટે તબક્કાવાર શૈક્ષણિક સંસ્થાઓને ખોલવામાં આવી શકે છે.

આ ઉપરાંત પબ્લિક ટ્રાન્સપોર્ટ સહિતની બાબતે પણ થોડી વધુ છૂટછાટ મી શકે છે. જણાવી દઈએ કે ગયા અઠવાડિયે જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને સૂચના આપી હતી કે આંતર રાજ્ય કે રાજ્યની અંદર વ્યક્તિગત અવર-જવર કે ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન પ્રતિબંધિત ના કરવાં.

અધ્યક્ષ પદ નથી સંભાળવા માંગતા રાહુલ ગાંધી, મનમોહન સિંહને બનાવવામાં આવી શકે અંતરિમ અધ્યક્ષ!અધ્યક્ષ પદ નથી સંભાળવા માંગતા રાહુલ ગાંધી, મનમોહન સિંહને બનાવવામાં આવી શકે અંતરિમ અધ્યક્ષ!

English summary
Unlock 4.0 Guidelines in Gujarati: whether the schools would allowed to open or not
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X