For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સિંહ સેંગર પહોંચ્યા હાઇકોર્ટને શરણે, તીસ હજારી કોર્ટના નિર્ણયને પડકારશે

ઉન્નાઓ ગેંગરેપ કેસમાં દોષી ઠરેલા ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરે તીસ હજારી કોર્ટના ચુકાદા સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. સેંગરે તીસ હજારી કોર્ટના નિર્ણયને પડકાર્યો છે.

|
Google Oneindia Gujarati News

ઉન્નાઓ ગેંગરેપ કેસમાં દોષી ઠરેલા ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરે તીસ હજારી કોર્ટના ચુકાદા સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. સેંગરે તીસ હજારી કોર્ટના નિર્ણયને પડકાર્યો છે. તમને જણાવી દઈએ કે, ઉન્નાઓ ગેંગરેપ કેસમાં સેંગરને આજીવન કેદની સજા ફટકારી છે. ઉન્નાવમાં ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરે એક યુવતિનો રેપ કરી તેના ઘરનાઓને ધમકાવ્યા હતા.

kuldeep singh sengar

આ પણ વાંચો: દિલ્હી વિધાનસભા ચુંટણી: AAPએ 70 ઉમેદવારોની યાદી કરી જાહેર, કેજરીવાલ નવી દિલ્હીથી લડશે ચૂંટણી

English summary
Unnao rape case: Kuldeep Sengar reached Delhi High Court, challenge the decision of Tis Hazari Court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X